રાજકોટ/આંગણવાડી હેલ્પર અને કાર્યકરોનું આંદોલન જિલ્લા પંચાયતમાં ધરણા અને વિરોધ પ્રદર્શન જિલ્લાભરના મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત વેતન વધારો અને કાયમી કરવા સહિતની છે માંગો
ભાવનગર/ACBની ST વિભાગમા સફળ ટ્રેપ ST વિભાગનો નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયો ડિવિઝનલ કન્ટ્રોલર અશોક પરમાર લાંચ લેતા ઝડપાય મહુવા-પાલીતાણા રૂટ પર બસ ચલાવવા લાંચ માગી ACBએ ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યા
સુરત/અલથાણમાં સ્કૂલ વાનનો અકસ્માત કાર સાથે સર્જાયો અકસ્માત વાનમાં શાળાના 9 બાળકો સવાર હતા એક બાળકીને માથામાં થઈ ગંભીર ઇજા અન્ય બાળકોને પણ નાની મોટી ઇજાઓ થઈ વાન ચાલકે ગફલત ભરી રીતે હંકારતાં થયો અકસ્માત સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ
પાલનપુર/PM મોદી અને CM ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી આ ડબલ એન્જિન સરકાર લોકોના ભલા માટે કામ કરે છેઃ મંત્રી કિર્તીસિંહ વાઘેલા