અમદાવાદ/પવન તોમર પર થયો જીવલેણ હુમલો સાહિલ ઠાકોરે કર્યો છરી વડે હુમલો ગોમતીપુરમાં પવન તોમર પર થયો હુમલો ગોમતીપુર વોર્ડના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પવન કુમાર પવન કુમાર તોમરને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ
વડોદરા/ફ્રાન્સની શાળામાં ગવાયા ગુજરાતી બાળગીતો વડોદરાની શિક્ષિકાનો અનોખો અભિગમ ફ્રાન્સના બાળકોએ પણ ઉઠાવ્યો આનંદ ગુજરાતી બાળ શૈક્ષણિક સંસ્કૃતિ યુરોપમાં હીરલ જોષીએ ગવડાવ્યા ગુજરાતી બાળગીતો આંતરરાષ્ટ્રીય કલ્ચરલ ઇવેન્ટ માં ગયા હતા શિક્ષીકા ગુજરાતી સંસ્કૃતિ ઝાંખીનો આનંદ માણતા યુરોપિયન
વડોદરા/રખડતા ઢોરોનો ત્રાસ યથાવત ડમ્પિંગ સાઇડમાં ગાયોનો થયો જમાવજો ગાયો પ્લાસ્ટિક અને કચરો ખાતી નજરે પડી ડમ્પીંગ સ્ટેશનમાં ગાયો આવી કેવી રીતે તે પ્રશ્ન ? ડમ્પીંગ સ્ટેશનમાં ગાયો બિન્દાસ કચરો ખાઈ રહી છે
ગીરસોમનાથ/બફારા બાદ વહેલી સવારથી વરસાદ સુત્રાપાડા સહીત અને આજુબાજુના પંથકમાં વરસાદ વડોદરા ,પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, વાવડીમાં વરસાદ સવારના 8 વાગ્યા થી બપોરના 12 સુધી વરસાદ સૂતાપાડા પંથકમાં પોણા 4 ઇંચ જેટલો વરસાદ જિલ્લાના વેરાવળ કોડીનાર અને તાલાળામાં પણ વરસાદ ખેડૂતોએ વાવેલ ચોમાસાના ઉભા પાકમાં થયો ફાયદો ખેડૂતોના પાકમાં મળ્યું જીવનદાન
ગુજરાત/રાજયમાં આ નવરાત્રિમાં પણ ભારે વરસાદ પડશે ટોટલ ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓ તૈયાર 26 સપ્ટે.થી 5 ઓક્ટો. સુધી ભારે વરસાદની આગાહી વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે