સુરત/દુકાન ચલાવતા વેપારીને લૂંટી લેવાયો શહેરના પુણા વિસ્તારની ઘટના વેપારીને પૈસા આપવા જતા સમયે બની ઘટના 1 લાખ 96 હજારની લૂંટ કરી બે ઈસમ ફરાર વેપારીને ચપ્પુ મારી રોકડની લૂંટ કરવામાં આવી પર્વત ગામથી વેપારી કડોદરા જતો હતો વેપારી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
કચ્છ/ટ્રક અને કાર વચ્ચે અકસ્માત ભુજના પધ્ધર ધાણેટી રોડ પર અકસ્માત અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ પહોંચી સારવાર માટે ભુજ જીકે હોસ્પિટલ ખસેડાયા અકસ્માતના કારણે કારમાં ભારે નુકશાન
રાજકોટ/શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રામ ભરોસે મનપા સંચાલિત છે શ્યામ પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી આર્ટ ગેલેરીની ખરાબ સ્થિતિનો વીડિયો આવ્યો સામે આર્ટ ગેલેરીની છત પરથી પડે છે પાણીનો ધોધ પાણીના ધોધથી આર્ટ ગેલેરીમાં ફરી વળ્યાં પાણી
દેવભૂમિ દ્વારકા/ઘી ડેમ થયો બીજીવાર ઓવરફ્લો જામખંભાળીયાનો જીવાદોરી સમાન ઘી ડેમ છે જામખંભાળિયા પંથકમાં પડેલા વરસાદથી ડેમ ઓવરફ્લો નગરજનો અને ખેડૂતો મા ખુશીની લહેર પ્રસરી ખંભાળિયા શહેર અને આસપાસના ગામોને પુરૂ પાડે છે પાણી
કેરળ/ભલે પગમાં છાલા હોય, પરંતુ અમે દેશને એક કરવા નીકળ્યા છીએ… રાહુલ ગાંધીએ જણાવ્યું ‘ભારત જોડો’ યાત્રાનું કારણ
અમદાવાદ/શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ સાઉથ બોપલ, સિંધુ ભવન સહિતના વિસ્તારમાં વરસાદ SG હાઇવે, પકવાન, ઇસ્કોનમાં વરસાદ સાઉથ બોપલ, સિંધુ ભવન સહિતના વિસ્તારમાં વરસાદ SG હાઇવે, પકવાન, ઇસ્કોનમાં વરસાદ
સુરત/ગ્રામ્યમાં મેઘરાજા થયા મહેરબાન માંગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી 3 દિવસથી બપોર બાદ વરસી રહ્યો છે વરસાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
બનાસકાંઠા/ધાનેરા, ડીસાના ગ્રામિણ વિસ્તારમાં વરસાદ ધનાવાડા, બુરાલ સહિતના ગામમાં વરસાદ ભારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક