અમદાવાદ/RSSના સરસંઘચાલક આજે અમદાવાદમાં મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે ગુજરાત યુનિ.ના હોલ ખાતે સેમિનારમાં રહેશે હાજર ‘સ્વાધિનતા સે સ્વતંત્રતા કી ઓર’ વ્યાખ્યાનમાં લેશે ભાગ
અમદાવાદ/વિઝા માટે ખોટા દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ એસઓજીએ કૌભાંડનો કર્યો પર્દાફાશ દિલ્લી દરવાજા પાસેના બી.જી. ટાવરમાં દરોડા પિતા-પુત્ર સહિત પાંચ લોકોની કરાઇ ધરપકડ બે કોમ્પ્યુટર,પ્રિન્ટર, સહિતનો સામાન કબ્જે
વડોદરા/દબાણ હટાવો ટીમ એક્શનમાં MSUની દીવાલ નજીક બનાવેલી મઝાર હટાવાશે મેયર સહિત દબાણ શાખાની ટીમો પહોંચી પોલીસ કાફલાને સાથે રાખી કાર્યવાહી જેસીબીથી મઝાર હટાવવાની કામગીરી સયાજીગંજ યુનિવર્સિટી ગેટ નજીક કાર્યવાહી
વરસાદ/રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ પોરબંદર અને જૂનાગઢમાં પડી શકે વરસાદ ગીર સોમનાથમાં પણ પડી શકે ભારે વરસાદ 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી
સુરત/અમિત શાહ હિન્દી દિવસ કાર્યક્રમમાં રહેશે હાજર સહકારિતા સંમેલનમાં હાજર રહેશે બાયો-ઇથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે સુરત સર્કિટ હાઉસમાં કર્યું રાત્રિ રોકાણ
ગાંધીનગર/આજે મળનારી કેબિનેટ બેઠક રદ વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમને લઈને રદ 3 દિવસ માટે મંત્રીઓ રહેશે વ્યસ્ત વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમમાં વ્યસ્ત વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે
ચોટીલા/ચોટીલા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર નવરાત્રી દરમિયાન આરતી-દર્શનના સમયમાં ફેરફાર નવરાત્રી દરમ્યાન સવારે 4.30 કલાકે ખુલશે મંદિર સવારની આરતીનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે તેમજ સંધ્યા આરતીનો સમય સૂર્યાસ્તનો રહેશે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરાયો
ગાંધીનગર/પૂર્વ સૈન્ય જવાનના આંદોલનમાં નવો વળાંક ઇજાગ્રસ્ત પૂર્વ સૈન્ય જવાનનું નિધન કાનજી મોથાલિયા નામના જવાનનું નિધન પોલીસ અને પૂર્વ સેના જવાનો આમને-સામને પૂર્વ સેના જવાનો સાથે પોલીસે કરી હતી હાથાપાઇ ઇજાગ્રસ્ત પૂર્વસૈનિકને કરાયા હતા દાખલ ગાંધીનગર સિવિલમાં હતા સારવાર હેઠળ કાનજી મોથાલિયા વિજયનગરના વતની અન્ય બે પૂર્વસૈનિક પણ ગંભીર કરાઇ એકેડેમીમાં કેદ કરાયાની ચર્ચા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ સોલંકી સિવિલ પહોંચ્યા