Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગાંધીનગર/રખડતા ઢોરનો કાયદો લેવાઇ શકે છે પરત આગામી ચોમાસુ સત્રમાં સરકાર કરી શકે છે નિર્ણય આવતા સપ્તાહે મળશે વિધાનસભાનુ ટુંકુ ચોમાસુ સત્ર BJPના માલધારી સમાજના આગેવાનોની થઇ હતી મિટીંગ સરકાર સાથેની મુલાકાત બાદ નિર્ણય લેવાયો

સુરત/માંડવી-બારડોલીનો કોઝવે પાણીમાં ગરકાવ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું કોસાડીથી હરીપુરા જતો માર્ગ બંધ થયો 10 જેટલા ગામોનો સંપર્ક કપાયો લોકો 20 થી 25 કિ.મી ફરીને જવા મજબૂર બન્યા

ગુજરાત/ATS અને કોસ્ટગાર્ડનું ઓપરેશન આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું 40 કિલો ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું બે લોકોની ધરપકડ કરવામાં આવી પંજાબની જેલમાં બંધ નાઇઝીરિયને મંગાવ્યુ હતું ડ્રગ્સ પાકિસ્તાની ફીશીંગ બોટમાં લવાતું હતુ ડ્રગ્સ

વરસાદ/રાજ્યના 32 તાલુકામાં વરસાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં સૌથી વધુ વરસાદ ચોટીલા તાલુકામાં 1 ઇંચ વરસાદ. અન્ય તાલુકામાં 2 ઇંચ વરસાદ સવારે 8 વાગ્યા સુધીનો વરસાદ

ગીરસોમનાથ/કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ માલગામ,બાવાના પીપળવા સહિતના ગામોમાં વરસાદ 1કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસાદ સુત્રાપાડા તાલુકામાં ધીમીધારે વરસાદ

સુરત/ગણેશ પંડાલમાં બાર ડાન્સર બોલાવવાનો મામલો બાર ડાન્સરો સાથે ડાન્સ કરનાર 7ની ધરપકડ ‘ઉફ કયા રાત આયી હૈ’ ગીત પર ઠુમકા ભારે પડયા 7 લોકો પૈકી અનિલ ઉર્ફે એલુ ડેલુ રાણા લિસ્ટેડ બુટલેગર ગણેશ વિસર્જનની આગલી રાત્રે યોજાઈ હતી જલસા પાર્ટી

રાજકોટ/જીવાદોરી સમાન આજી 1 ડેમ ઓવરફ્લો આજી 1 ડેમ 29 ફૂટ સપાટી વટાવી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાણીની આવક આજી 1 માં પાણી આવક યથવાત આજી નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ

વડોદરા/દબાણ હટાવો રાઉન્ડ 2 દબાણ શાખાની ટીમો પહોંચી તાંદલજા મેયર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા તાંદલજામાં આવેલી મઝાર હટાવાશે સયાજીગંજ બાદ તાંદલજામાં કાર્યવાહી સહકારનગર આવાસની જગ્યા પરની મઝાર હટાવાશે

રાજકોટ/સતત ચોથે દિવસે વરસાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજકોટ પશ્ચિમ, પૂર્વ તથા સેન્ટ્રલ ઝોનમાં વરસાદ બફારા બાદ વરસાદના કારણે લોકોને રાહત સવારથી વરસાદનું એક ઝાપટું આવતા વાતાવરણમાં ઠંડક

ઉઝબેકિસ્તાન/પ્રધાનમંત્રી મોદી ઉઝબેકિસ્તાન જવા થશે રવાના SCOના શિખર સંમેલનમાં આપશે હાજરી સમરકંદમાં યોજાઈ રહ્યું છે SCOનું શિખર સંમેલન અન્ય નેતાઓ સાથે પણ પીએમ મોદીની થઈ શકે મુલાકાત રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે થઈ શકે મુલાકાત ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે બેઠક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy