પાટણ/કલેકટરના નામે નાણાંની માંગ સોશિયલ મિડીયામાં કરાઇ પૈસાની માંગ અજાણી વ્યકિત દ્વારા વોટસએપ પર પૈસાની માંગ એમેઝોન ગિફ્ટકાર્ડના નામે પૈસાની કરી માંગણી 7 થી વધુ વ્યક્તિઓને મેસેજ કરી પૈસાની કરી માગણી કલેકટરને જાણ થતા ટ્વિવટ કરી લોકોને કર્યા સાવચેત પોલીસે નંબરના આધારે તપાસ હાથ ધરી
બનાસકાંઠા/ડીસામાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સગીરાને વિધર્મી ભગાડી ગયો હોવાની ઘટના સગીરાના પરિવારે પોલીસની મદદ લીધી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ વિધર્મી અને સગીરાને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા આરોપીએ દુષ્કર્મ અને અપહરણ કર્યાની કબૂલાત કરી
કચ્છ/જામ્યો વરસાદી માહોલ ભુજમાં આજે પણ ધોધમાર વરસાદ સતત છઠ્ઠા દિવસે પણ ભુજમાં મેઘાડંબર ભુજ પંથકના વિસ્તારોમાં નોંધાયો વરસાદ
ગાંધીનગર/2018ની LRD ભરતીમા વધુ વિવાદ ઓગષ્ટ 2018નો ઠરાવ રદ થતાં મહિલા ઉમેદવારોને અન્યાય 313 બહેનોને હજુ સુધી કોઈ ઓર્ડર નથી અપાયો ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કાર્યવાહી થઇ ગઇ છે પુર્ણ છતાં નિમણૂક કરવામાં નથી આવી જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને થયો અન્યાય
ગુજરાત/આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ આજે જિલ્લાસ્તરે કર્મીઓ પોલીસવડાને મળશે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસકોડમાં શિસ્તબદ્ધ રજૂઆત થશે કાલથી ઉતરશે આંદોલન પર આરોગ્યકર્મચારીઓની માગનું પરિણામ શૂન્ય ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળનું અલ્ટીમેટમ
બનાસકાંઠા/નવો બનાવાયેલો રોડ 10 દિવસમાં જ ધોવાયો વગદા સેજલપૂરા ગામનો રોડ 10 દિવસ મા જ ધોવાયો 10 દિવસ અગાઉ 4 કિલોમીટરનો રોડ બનાવાયો હતો 20 ગામ ને જોડતો રોડને 7 વર્ષ બાદ નવો બનાવાયો હતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખોના ખર્ચે રોડ બનાવાયો હતો રોડ પર ખાડા અને સાઈડો તૂટી જતાં મુશ્કેલીઓ ઊભી થઈ
મૈં ભી મતદાતા હું/ભાજપ મહિલાઓને ગુજરાતના તીર્થસ્થાનોની યાત્રા કરાવશે,36 અનામત બેઠકો પર મહિલા સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ
ગાંધીનગર/Ex આર્મી મેનોના આંદોલનનો મામલો ગઇ કાલ થી ફરી આંદોલન કર્યું છે શરૂ ગાંધીનગર આવતા ચિલોડા રોકવામાં આવ્યા હતા પોલીસ સાથે ઘર્ષણમાં પુર્વ આર્મી જવાનનું થયું હતું મોત Ex આર્મી મેનો રાતે સચિવાલય ગેટ.ન.1 પર પહોંચ્યા હતા મોટી સંખ્યામાં જવાનો સચિવાલય પર