કચ્છ/અરબી સમુદ્રમાં પકડાયેલ ડ્રગ્સનો મામલો ઝડપાયેલા બોટને જખૌ કાંઠે લાવવામાં આવી બોટ સાથે 6 પાકિસ્તાનીઓને પણ ઝડપી પાડ્યા પાકિસ્તાની શખ્સોને કોસ્ટગાર્ડ મથકે લવાયા સમગ્ર મામલે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ
મહારાષ્ટ્ર/મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાત કેવી રીતે જતો રહ્યો સેમિકન્ડક્ટર પ્લાન્ટ? વિપક્ષે કહ્યું- આ સોદો મોંધો પડશે
ગુજરાત/અડોબ ગ્રુપ દ્રારા કેટલાય સમયથી ચાલતું હતું કામ અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વિડીયો આવ્યો સામે હોળી પર આશિષ શાહે શેર કર્યો હતો વિડીયો અસ્પાયર-2 બિલ્ડીંગને હોળીના રંગે રંગવામાં આવી હતી હવે એજ બિલ્ડીંગ મજુરોના લોહીની હોળીથી રંગાઇ
સુરત/વરાછામાં બુટલેગર બન્યા બેફામ પટેલનગર પાસે એક ઇસમ પર હુમલો મારમારી ચપ્પુના ઘા પણ મારવામાં આવ્યા બુટલેગર કરણ અને સાગરિતો દ્વારા કરાયો હુમલો દારૂ પીવા બેઠા હતા ત્યારે થઈ હતી બાબલ 4થી વધુ કરણ ગેંગના સભ્યો CCTVમાં કેદ વરાછા પોલીસે નોધી ફરિયાદ પોલીસે 2 લોકોની કરી અટકાયત
Video/સરકારી કારમાં બેસીને સીઓએ કભી તુ છલિયા લગતા હૈ ગીતનો બનાવ્યો વીડિયો, વાયરલ થયા બાદ કહ્યું આવું…
મહેસાણા/કોંગ્રેસની ચૂંટણીલક્ષી કવાયત ટીકીટ વાંચ્છુકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હાઇવે ઉપરની ખાનગી હોટલમાં સેન્સ પ્રક્રિયા વિધાનસભાની 7 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ખાનગી હોટેલમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી સેન્સ લેવા માટે ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા પ્રમુખ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા વિધાનસભાના કાર્યકતાઓને હોદેદારો સાંભળશે