સુરત/
ગ્રામ્યમાં મેઘરાજા થયા મહેરબાન માંગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી 3 દિવસથી બપોર બાદ વરસી રહ્યો છે વરસાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
