bbc documentary/
2002 ગોધરાકાંડ બાબતે બિન સરકારી સંકલ્પ રજૂ MLA વિપુલ કુમાર પટેલે ગૃહમાં સંકલ્પ રજૂ કર્યો BBC એ બહાર પડેલી ડોક્યુ.નો ગૃહમાં ઉછળ્યો BBC સામે કડક પગલાં ભરવા કર્યો અનુરોધ 20 વર્ષ બાદ તેની ડોક્યુ. જાહેર કરી તે આયોગ્ય તત્કાલીન CM મોદીને આપયેલી ક્લીન ચીટ આપી BBC ની ડોક્યુમન્ટરી છે બદ ઇરાદાથી પ્રેરિત ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો હીન પ્રયાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડવાનો હીન પ્રયાસ BBC એ તેની વિશ્વસનીયતા ગુમાવી છે
