અમદાવાદ/
શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી સિંધુભવન, પકવાન, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ વૈષ્ણોદેવી વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી શહેરીજનોને વરસાદથી મળી આંશિક રાહત ચાંદલોડિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે મેઘાની અવિરત બેટિંગ ગોતા, વંદેમાતરમ્ વિસ્તારોમાં પાણી ભરાયાં રોડની એક સાઈડ વરસાદી પાણી ભરાયાં
