સુરત/જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટનામાં એકનું મોત સચિન GIDCમાં આવેલ કેમિકલ મિલમાં લાગી હતી આગ મિલના બોઈલરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી આગની ઘટનામાં 1 કામદારનું મોત અન્ય પાંચ કામદારો દાઝ્યા દાઝેલા કામદારો સિવિલ હોસ્પિ.માં સારવાર હેઠળ
બનાસકાંઠા/મેઘરાજાની સાર્વત્રિક મેઘમહેર મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લાગણી અમીરગઢ, દિયોદર, પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદ ભાભર, લાખણી અને વડગામમાં પણ મેઘ મહેર જિલ્લાના અનેક ગામડામાં મેઘરાજાની એન્ટ્રી સતત બફારાથી વરસાદને કારણે મળી રાહત વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને નવજીવન
સુરત/શહેરમાં રત્નકલાકારે કર્યો આપઘાત કાપોદ્રામાં હીરા બદલવાનો રત્નકલાકાર પર આક્ષેપ કારખાનાનાના ત્રીજા માળેથી કૂદીને કર્યો આપઘાત માધવબાગના યોગી જેમ્સમાં કામ કરતો હતો કારખાનેદારે રત્નકલાકાર પર કર્યો હતો આક્ષેપ કારખાનેદાર રત્નકલાકાર પૈસાની માંગણી કરતો
જમ્મુ-કાશ્મીર/પૂર્વ J&K CM ગુલાબ નબી આઝાદની રેલી ગુલાબ નબીની J&Kમાં પ્રથમ રેલી યોજાશે આઝાદ ડાક બંગ્લો,બારામુલ્લા, કાશ્મીરમાં રેલી
એશિયા કપ/રમાશે આજે ફાઇનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે ફાઇનલ બન્ને ટીમો વચ્ચે દુબઇમાં રમાશે ફાઇનલ બન્ને ટીમો વચ્ચે આજે ટાંકાની ટક્કર સાંજે 7:30 વાગ્યે દુબઇમાં રમાશે મેચ
ગુજરાત/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સોમનાથ અને અમરેલીની લેશે મુલાકાત સવારે 11.30 કલાકે અમરેલીની લેશે મુલાકાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભામાં રહેશે હાજર બપોરે 3.00 કલાકે સોમનાથ દાદાના કરશે દર્શન Somnath.org વેબ પોર્ટલનું કરશે લોન્ચિંગ હનુમાનજીની 16 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ સમુદ્ર દર્શનપથ પર મારૂતિ હાટની દુકાનોનું ઉદ્ધાટન કરશે
અમદાવાદ/સ્વીફ્ટ કારે 5 લોકોને ફંગોળ્યા 3 બાળકો અને બે સિનિયરને ફંગોળ્યા નરોડાના હંસપુરા બસ સ્ટેન્ડ પાસે બની ઘટના કાર ચાલક કાર મુકીને થયો ફરાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી