સુરત/શહેરમાં યોજાયો યુ ટર્ન કાર્યક્રમ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રીએ હાજરી આપી કાર્યક્રમમાં બાળપણની અલગ અલગ રમાય છે રમતો કોથળા કુદ, ભમરડો સહિતની રમાય છે રમતો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભમરડો ફેરવીને યાદો કરી તાજી કાર્યક્રમમાં હાજર બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો મ્યુનિસિપલ કમિશ્નર સાથે સાઇકલ પણ ચલાવી
રાજકોટ/મેટોડા GIDCમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ પર્વ મેટલ નામની પેઢીમાં થયો બ્લાસ્ટ કંપનીમાં બોઇલર ફાટવાની ઘટના સમગ્ર ઘટનમાં 5 લોકોને થઇ સામાન્ય ઇજા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
રાજકોટ/OPSની માંગને લઇને મહારેલી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મહારેલી સરકાર સામે કર્યો વિરોધ પ્રદર્શન સૌરાષ્ટ્રના શિક્ષકો દ્વારા મહારેલીનું આયોજન રેસ કોર્સ ગ્રાઉન્ડ થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી મહારેલી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા શિક્ષકોની માંગ 1000 થી વધુ શિક્ષકો થયા એકત્ર
બનાસકાંઠા/અજાણ્યા યુવકની મળી આવી લાશ પાલનપુરના રાજપુરા- પખાણવા માર્ગની ઘટના સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
કચ્છ/સાંસદ વિનોદ ચાવડા સામે ઈડીમાં ફરિયાદ ધીરજ રૂપાણી નામના વ્યક્તિએ કરી ફરિયાદ સાંસદ પાસે આવક કરતા વધારે સંપત્તિ હોવાનો આક્ષેપ સર્ચ ઓપરેશન કરી તપાસ કરવા ઇડીને કરી અરજી ખાણ ખનીજ, બાંધકામ, શિપિંગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
મહેસાણા/મહેસાણાઃ લોખંડના વેપારી સાથે લાખોની ઠગાઈ અન્ય વેપારીએ માલ ખરીદી દુકાન બંધ કરી દીધી શખ્સે બે વેપારીઓ પાસેથી લોખંડ ખરીદ્યું હતું એક વેપારી પાસેથી 67.81 લાખનું ખરીદ્યું લોખંડ લોખંડ ખરીદી પૈસા નહીં ચૂકવી આચરી ઠગાઈ મહેસાણા શહેર બી ડિવિઝન પો.સ્ટે.માં ફરિયાદ પટેલ નવનીતભાઈ સામે ઠગાઈની ફરિયાદ
રાજકોટ/સો.મીડિયાના સેલિબ્રિટીએ સ્વામીને ભણાવ્યો પાઠ એજ્યુકેશનની વાત કરતા સ્વામીને પાઠ ભણાવ્યો સ્વામી પોતે એજ્યુકેટેડ હોવાની વાત કરતા સેલિબ્રિટી અકળાયા સેલિબ્રિટીએ સ્વામી વિવેકાનંદનો આપ્યો દાખલો રાજા ભરથરીનો પણ આપ્યો દાખલો
અરવલ્લી/આજે અર્બુદા સેનાનું અરવલ્લીમાં સંમેલન વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં સંમેલન અર્બુદા સેના અધ્યક્ષ છે વિપુલ ચૌધરી સંમેલન અગાઉ અર્બુદા સેનાની બાઇક રેલી મેઘરજમાં અર્બુદા સેનાના કાર્યાલયનો શુભારંભ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે સંમેલન