અમદાવાદ/આપના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર ત્રીજી યાદીમાં જાહેર કર્યા 29 ઉમેદવારોના નામ અગાઉ 19 ઉમેદવારો કર્યા હતા જાહેર આપ પ્રમુખ ગોપાલ ઇટલીયાએ કરી યાદી જાહેર
વડોદરા/પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોચ્યા વડોદરા વડોદરા એપીએમસી ખાતે છે પાટીલનો કાર્યક્રમ APMC ખાતે સંબોધન બાદ ખાતમુહૂર્ત માટે પહોચશે પાટીલ જીલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે પાટીલ ધારાસભ્ય કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવની ઊપસ્થિતી
અમરેલી/વનરાજાનો રાણી સાથે રસ્તા પર અડીંગો રોડ પર મસ્તી કરતા સિંહ-સિંહણનો વિડીયો વાઈરલ એક કારચાલકે વિડીયો મોબાઈલમાં કેદ કર્યો રસ્તા પર આરામ ફરમાવી રહ્યા છે સિંહ-સિંહણ વિડીયો ખાંભા પંથકનો હોવાનું અનુમાન
અમદાવાદ/અમદાવાદ:પોલીસકર્મીની સહ પરિવાર આત્મહત્યા પોલીસકર્મીએ મિત્રોને કરેલા મેસેજ આવ્યા સામે મેસેજમાં ગ્રેડ પે મળે તેવી અંતિમ ઇચ્છા જતાવી IPS અધિકારીઓ રૂપિયા બહુ ખાય છે અધિકારીઓના કારણે ગ્રેડ પે નથી વધતો પોલીસકર્મીએ અંતિમ મેસેજમાં કર્યો ઉલ્લેખ
રાજકોટ/ઝેરી મેલેરિયાથી બેના મોત જંગલેશ્વરમાં એક પરીવારના બે સભ્યોનું મોત સારવાર દરમિયાન દાદી અને પૌત્રના મોત 67 વર્ષના ઉષાબેનને ગુમાવ્યો જીવ 9 વર્ષના પૌત્ર દ્વારિકેશનું પણ તાવથી મોત
અમદાવાદ છોકરીઓ અસુરક્ષિત/ગોદરેજ ગાર્ડન સિટીમાં કિશોરી સાથે લિફ્ટમાં 65 વર્ષના વૃદ્ધે કરી છેડતી, CCTV આવ્યા સામે
વડોદરા/નાણા ધીરનારની કરાઇ હત્યા મોતીલાલ શર્મા નામના નાંણા ધીરનારની હત્યા ચાંદ મોહમ્મદ નામના યુવક પર હત્યાનો આક્ષેપ પૈસાની માંગણી દરમિયાન કરાયો હતો હુમલો ઘાયલ મોતીલાલનું ખાનગી હોસ્પિટલમાં થયુ મોત વડોદરા સિટી પોલીસે આરોપીની કરી અટકાયત
Politics/આપ ઉમેદવારોની વધુ એક યાદી કરશે જાહેર આજે બપોરે 1 વાગે ઉમેદવારોની યાદી જાહેર કરશે દાણીલીમડાથી દિનેશ કાપડીયાને મળી શકે ટિકિટ ખેડબ્રહ્માથી બિપિન ગામેતીને મળી શકે છે ટિકિટ અગાઉ બે વખત ઉમેદવારોની યાદી કરાઇ છે જાહેર અત્યારસુધી 19 ઉમેદવારની યાદી જાહેર કરી છે આજે વધુ ઉમેદવારોની યાદી કરશે જાહેર
અમદાવાદ/વિધર્મી યુવતીના પ્રેમમાં મળ્યું યુવાનને મોત વાડજમાં રહેતા યુવાનની હત્યાની આંશકા સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળી હતી લાશ વિધર્મી યુવતી સાથે માર્ચમાં કર્યા હતા લગ્ન ધર્માતરણ કરવા દબાણનો પરિજનોનો આક્ષેપ