Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
પીપલોદ

કાર્યવાહી/દાહોદમાં દારૂની દારૂબંધીની રેલમછેલ, પીપલોદમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

પાટણ

ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી/પાટણ સરકારી કુમાર છાત્રાલયમાં વિધાર્થીઓ બે દિવસથી ભૂખ્યા, જાણો શું છે કારણ

ઉર્ફી જાવેદ

ઉર્ફી થઈ લાલઘુમ/એવું તો શું થયું કે ફોટોગ્રાફર્સ પર ભડકી ઉર્ફી જાવેદ? કહ્યું- ‘જઈને તેમારી ગર્લફ્રેન્ડ અને મા-બહેનો…

બનાસકાંઠા/અંબાજીમાં શ્રદ્ધાની હેલી ભક્તોએ માં અંબાના દર્શન કર્યા ભક્તોએમાં દર્શન કરી ધન્યતા અનુભવી આરાસુરના માર્ગો ઉપર શ્રદ્ધાનો અવિરત પ્રવાહ ગુજરાતના તમામ માર્ગો પર પદયાત્રીઓની ભારે ભીડ

રાજુલા/લંપી વાયરસથી સિંહોની વધી શકે છે મુશ્કેલી રાજુલા તાલુકાના જૂની માંડરડી ગામની ઘટના લંપી વાયરસથી પીડાતા પશુનો સિંહએ શિકાર કર્યો લંપી વાયરસથી પીડાતા વાછરડાનો શિકાર

સાવરકુંડલા/APMCમાંથી રેસનીંગના ચોખા પકડાયા હરાજી ગોડાઉનમાંથી રેસનીંગનું અનાજ ઝડપાયું ચોખા ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો મામલતદારની ટીમ દ્વારા કરાઇ હતી તપાસ રેસનીંગના 320 કટા ચોખાનો જથ્થો ઝડપાયો 6 લાખનો જથ્થો સીઝ કરી વેપારીની પુછપરછ 8 ફેરીયાઓ પાસેથી ગેરકાયદે જથ્થો મેળવ્યો હતો

પોન્નિયિન સેલવન

PS 1 Trailer/એક ક્ષણ માટે પણ નજર નહીં હટાવી શકો ‘પોન્નિયિન સેલવન’ના ટ્રેલર પરથી, 500 કરોડની ફિલ્મ સામે ભૂલી જશે બાહુબલી

જામનગર/વાસ્મોના કર્મીઓનો વિરોધ કાળી પટ્ટી ધારણ કરી દર્શાવ્યો વિરોધ સમાન કામ સમાન વેતનની માંગ લઈ વિરોધ અગાઉ પણ અનેક વખત કરી હતી રજૂઆત તારીખ 12થી કર્મીઓ જશે માસ CL પર

અમદાવાદ/ગુજરાતમાં આઈટીનું મેગા ઓપરેશન બ્લેક ના વ્હાઈટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ રાજ્યમાં 40 થી 50 જગ્યાએ ઇન્કમટેક્સના દરોડા રાજનૈતિક ફંડ અંગે ચાલી રહી છે તપાસ દેશભરમાં 100થી વધુ જગ્યાએ ઇન્કમટેક્સ ત્રાટકયુ અમદાવાદમાં આયકર વિભાગના દરોડા સિલવર ઓક યુનિવર્સિટીમાં ITનું સર્ચ ઓપરેશન સંખ્યાબંધ એડમિશનથી ટ્રાન્ઝેક્શન થયાની શકયતા આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઘરે મોકલી દેવામાં આવ્યો

અમદાવાદ/ગોતામાં ચોંકાવનારી ઘટના પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત દીવા હાઈટ્સ બિંલ્ડીગથી પડતું મુકી કર્યો આપઘાત વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા પોલીસકર્મી પત્ની અને બાળકી સાથે કર્યો આપઘાત 12માં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત 3 વર્ષની બાળકી સાથે કર્યો આપઘાત ,આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ સોલા પોલીસે તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy