રાજકોટ/શિક્ષણને લાંછન લગાવતો કિસ્સો હરિવંદના કોલેજની ઘટના પ્રોફેસરના ઇલુ-ઇલુનો પત્ર વાયરલ વિદ્યાર્થીઓ દ્વારા કરાઇ હતી અરજી નનામી અરજી થઈ વાયરલ પ્રોફેસર રીલેશનશીપમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ
વડોદરા/બિલ્ડર સામે ફરિયાદ દર્પણ શાહ વિરૂદ્ધ છેતરપિંડીની વધુ એક ફરિયાદ વેપારી પાસેથી 13 લાખ પડાવ્યા દુકાન પેટે પૈસા પરત ન કરતા ઠગાઈ પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી હાલ બિલ્ડર દર્પણ શાહ સેન્ટ્રલ જેલમાં
અમદાવાદ/દુધેશ્વરમાં થઇ રહ્યો છે પાણીનો બગાડ બીજીતરફ સ્થાનિક લોકો 3 દિવસથી પાણીથી વંચીત પંખાજી કુવો વિસ્તારમાં નથી આવતું પાણી પાઇપ લીકેજના કારણે નથી આવતું પાણી છેલ્લા 3 દિવસથી લોકો છે પાણીથી વંચિત
ભાવનગર/ભાજપ દ્વારા ધન્ય છે કીર્તીદાન કાર્યક્રમ કાર્યક્રમમાં હાજર રહ્યા કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના MLA હાજર રહેતા અનેક તર્ક-વિતર્ક MLA અમરીશ ડેર હાજર રહેતા રાજકારણમાં ગરમાવો
અમરેલી/ખાંભામાં સિંહની પજવણીનો મામલો ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા 1ની ધરપકડ વીડિયો વાયરલ થતા તપાસના આદેશ અપાયા હતા સ્ટેટ હાઇવે ઉપર 2 સિંહોને રોડ ઉપર દોડાવ્યા હતા સિંહોની પજવણી કરતા વનવિભાગએ કરી કાર્યવાહી વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી
અમદાવાદ/પાણીની પાઇપલાઇનમાં લીકેજ વહેલી સવારે પાણીની લાઇનમાં થયું લીકેજ હજારો લીટર પાણીનો થઇ રહ્યો છે વેડફાટ ઉંચે સુધી ફુવારા ઉડતા નદીના ઘાટ જેવા દ્રશ્યો રોડ પર પાણી ભરાવા લાગ્યા કલાકો વિતવા છતાં હજી પાણીનો થઇ રહ્યો છે વેડફાટ
ગાંધીનગર/આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક થોડીજવારમાં કેબિનેટની બેઠક મળશે રાજ્યમા સતત ચાલતા આંદોલનોની સ્થિતિ પર ચર્ચા બે દિવસના વિધાનસભા સત્ર પર ચર્ચા આગામી દિવસોમાં PMના ગુજરાત મુલાકાત પર ચર્ચા વધતા મચ્છરજન્ય રોગચાળાની કામગીરીની માહિતી અપાશે લમ્પી વાયરસની સ્થિતિ અને સમીક્ષા કરાશે
એશિયા કપ/ભારતની હાર ભારત- શ્રીલંકા વચ્ચે T 20 મેચમાં હાર એશિયા કપમાં ભારતની શરમજનક હાર ભારતની 6 વિકેટે શરમજનક હાર ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈ ખાતે રમાઈ