અરવલ્લી/15 વર્ષના કિશોરનું અપહરણ ભીલોડાના નારસોલી પાસે બની ઘટના પેસેન્જરે ઇકો કારમાં બેઠા બાદ કાર ભગાડી દીધી હિન્દી ભાષી ત્રણ ઈસમો દ્વારા કરાયું અપહરણ કિશોરે હિમ્મત બતાવી ચાલુ કારે માર્યો કૂદકો હિંમતનગર નજીક કારમાંથી માર્યો કૂદકો ઘટના બાદ પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે ફરિયાદ નોંધાવતા પોલીસે હાથધરી તપાસ
મહીસાગર/જિલ્લામાં લંપી વાયરસનો કહેર 82 ગામોમાં લંપી વાયરસની અસર 124 પશુઓ હાલ લંપી વાયરસની ઝપેટમાં ખાનપુર અને કડાણામાં લંપીના કેસોમાં વધારો સમયસર સારવાર ન મળવાનો પશુપાલકોનો આક્ષેપ સરકારી વાહનોના અભાવે સારવારમાં વિલંબ પશુઓને ઝડપી સારવાર મળે તેવી લોક માંગ
રાજકોટ/વધુ એક બોગસ તબીબ ઝડપાયો આટકોટના બળધોઈમાં ચલાવતો હતો બોગસ દવાખાનું ગ્રામ્ય એસઓજીએ બાતમી આધારે કરી રેડ રાજદીપ ડાંગર નામના શખ્સની ધરપકડ ઇન્જેક્શન,સિરીંજ,દવાઓ કરી જપ્ત કુલ રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે
વડોદરા/MSUના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ એફવાય બીકોમમાં 65 ટકા પર અટકાવ્યુ મેરીટ લીસ્ટ દર વર્ષે 50 ટકા પર અટકે છે મેરીટ લીસ્ટ NSUI અને વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો રોષ વાઈસ ચાન્સેલરનું પૂતળું બાળી કર્યો વિરોધ એડમિશન 65 ટકાએ અટકાવતા વિરોધ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ચીમકી
સુરત/પરિણીતાની આત્મહત્યા સુરતના અલથાણ વિસ્તારની ઘટના 12મા માળેથી કૂદી કર્યો આપઘાત આપઘાતની ઘટના સીસીટીવીમાં કેદ 9 વર્ષના પુત્રની નજર સામે જ આપઘાત પુત્ર નીચે ઊભો રહી માતાને કરગરતો રહ્યો પતિ વહેમ રાખતો હોવાથી કંટાળીને ભર્યું પગલું પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
સુરત/બિલ્ડરે ઝેર પી કર્યો આપઘાત અડાજણ વિસ્તારની ઘટના સામે આવી અનિલ પટેલ નામના બિલ્ડરે આત્મહત્યા કરી નવી બંધાતી સાઈટના બેઝમેન્ટમાં કર્યો આપઘાત 3 પાનાંની સ્યુસાઇડ નોટ લખીને કર્યો આપઘાત
PS 1 Trailer/રજનીકાંતને પગ લાગી ઐશ્વર્યા રાય, દોડીને આ વ્યક્તિને ગળે વળગી, બધા જ કરી રહ્યા છે બચ્ચન વહુના વખાણ