ખલનાયક/અમેરિકાના સૌથી વિવાદાસ્પદ પ્રમુખના ત્યાં પડેલ દરોડામાં મળેલ દસ્તાવેજોથી ઉડી ફ્રાંસ સરકારની ઊંઘ
ગુજરાત/નવરાત્રી દરમિયાન કોંગ્રેસના મોટા નેતા આવી શકે ગુજરાત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી શકે ગુજરાત માતાજીની આરાધનામાં નેતાઓ લઈ શકે છે ભાગ ગુ.પ્રદેશ કોંગ્રેસ દ્વારા નેતાઓના પ્રવાસનું આયોજન શહેરમાં રાહુલ, પ્રિયંકા ગાંધી ગરબામાં જોડાઈ તેવું આયોજન
સુરત/ઝડપેલા 20 કરોડના સિગારેટનો મામલો DRI ટીમે ભુજમાં નાખ્યા ઘામા ભુજમાં એક ઓફીસ અને એક ઘરે હાથધર્યું સર્ચ હાજીપીર હજ ટુરના સંચાલકના પુત્રની સંડોવણીની આશંકા હનીફ કુંભારના પુત્ર તાહેર મેનની સંડોવણીની આશંકા ઓફીસ અને મહેંદી કોલોનીમાં આવેર ઘરે સર્ચ
વડોદરા/વધુ એક સંતનો વિડીયો વાયરલ પ્રેમ સ્વરૂપ સ્વામીનો વિડીયો વાયરલ સત્સંગીઓ સામે ઉચ્ચાર્યા અયોગ્ય શબ્દ સ્વામીએ જ્ઞાતિવાચક શબ્દનો કર્યો ઉપયોગ
ગણેશોત્સવ સ્પેશિયલ/વડિયામાં જોવા મળ્યું હિન્દૂ – મુસ્લિમની એકતાનું પ્રતીક, તમામ વિવાદો ભૂલીને ઉતારી વિધ્નહર્તાની આરતી
વડોદરા/તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ વરસિયા વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી અગાઉ પણ આવો એક વિડીયો આવ્યો હતો સામે
બોટાદ/કાકાએ ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ નાગલપર ગામે બની હત્યાની ઘટના વાડીના શેઢા બાબતે બોલાચાલીમાં હત્યાની આશંકા ઘટનાની જાણથતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી હાથધરી તપાસ