સુરત/ પરિણીતાની આત્મહત્યા સુરતના અલથાણ વિસ્તારની ઘટના 12મા માળેથી કૂદી કર્યો આપઘાત આપઘાતની ઘટના સીસીટીવીમાં કેદ 9 વર્ષના પુત્રની નજર સામે જ આપઘાત પુત્ર નીચે ઊભો રહી માતાને કરગરતો રહ્યો પતિ વહેમ રાખતો હોવાથી કંટાળીને ભર્યું પગલું પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

Breaking News