નખત્રાણા/કોટડામાં દારૂ મુદ્દે મહિલાઓ રસ્તા ઉપર દારૂનું દુષણ બંધ કરાવા માર્ગ પર કર્યા સુત્રોચ્ચાર મહિલાઓએ દારૂ બંધ કરોના સુત્રોચ્ચાર હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
કચ્છ/ગૌચર અને જમીન દબાણ મામલે ધીંગાણું નખત્રાણા તાલુકાના તલ ગામે થયું ધીંગાણું દબાણ ખુલ્લું કરવાની અરજી કરનાર પર હુમલો ગૌચર જમીન માટે અરજી કરનાર 4 લોકો ઘવાયા
બનાસકાંઠા/શાળાના મેદાન માટે વાલીઓ મેદાનમાં ભાભરની શાળા નંબર 2માં નથી મેદાન શાળામાં મેદાન માટે વધુ જગ્યા ફાળવવા માંગ આક્રોશ રેલી યોજી પાલિકાને આપ્યું આવેદનપત્ર અગાઉ પણ પાલિકામાં વાલીઓ કર્યો હતો હોબાળો
અમરેલી/ભાજપ સાંસદ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ નારણ કાછડીયા પર 25 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ ભાજપના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેનનો આક્ષેપ 2 ગ્રાન્ટમાંથી કોઈ કામ ના કર્યાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ રમત-ગમત સાધનોની કોઈ ખરીદી ના કર્યાનો આક્ષેપ
પાકિસ્તાન/જેલમાં ભારતીય માછીમારનું મોત કોડીનારના કોટડા ગામના જીતુ જીવા બારીયાનું મોત સાથી કેદી એ ફોન કરી આપી જાણકારી એક અન્ય સાથી માછીમાર હોસ્પિટલમાં દાખલ
સુરત/પુણા વિસ્તારમાં મારામારીની ઘટના હોટ ફિક્સિંગના મશીનનો વિરોધ કરતા મારામારી મશીનથી સોસાયટીમાં વીજ પાવરની વધઘટ GEBના વીજ પોલમાં આગની ઘટના બની હતી સોસાયટીના વ્યક્તિ દ્વારા પાલિકાને અરજી કરાઈ અરજી કરનાર વ્યક્તિ સાથે ઝપાઝપી કરાઇ અરજી કરનારને જાનથી મારી નાખવાની ધમકી
અમદાવાદ/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં રાહુલ ગાંધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓએ અને કાર્યકરોએ કર્યું સ્વાગત રાહુલ ગાંધી રિવરફ્રન્ટ સભા સ્થળે ઉપસ્થિત રાહુલ ગાંધી પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કરશે સંબોધન બૂથ સ્તરના કાર્યકરોને આપશે માર્ગદર્શન
જામનગર/જામનગરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો આસામના શખ્સે સો.મિડીયા દ્વારા ફસાવી સગીરાને 17 વર્ષીય સગીરાને લેવા જામનગર આવ્યો સગીરાને લેવા આવતા સમયે ઝડપાયો શખ્સ જામનગર પોલીસ આરોપીને જામનગર લઈ આવી