ગુજરાત/કોંગ્રેસના વધુ એક યુવા નેતાનું રાજીનામું અનીલસિંહ રાજપૂતે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું ગુ.યુથ કોંગ્રેસના મહામંત્રી, પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું RTI સેલના યુથ કોંગ્રેસના ચેરમેન પણ હતા
બનાસકાંઠા/અંબાજી ધામના ડ્રોન વિડીયો આવ્યા સામે રાત્રીના અવકાશી વીડિયો બન્યા આકર્ષણનું કેન્દ્ર ભાદરવી પૂનમના મેળાને લઈ રોશનીનો ઝગમગાટ મંદિર, ચાચર ચોક સહિત અન્ય જગ્યાએ રોશનીનો શણગાર મેળામાં દરવર્ષે લાખો ભક્તો આવે છે દર્શનાર્થે મેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો ઉમટ્યા મેળામાં 1800 સંધોનું થયું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન અવકાશી વિડીયો બન્યા આકર્ષણનું કેન્દ્ર
Anand/આવતીકાલે અમુલમાં યોજાશે મત ગણતરી 2020માં ચેરમેન વાઇસ ચેરમેન પદની યોજાઈ હતી ચૂંટણી સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો HCમાં હાઇકોર્ટના ચુકાદા બાદ હાથ ધરાશે પેન્ડિંગ મતગણતરી ચેરમેન પદ માટે રામસિંહ પરમાર ચૂંટાયા હતા વાઇસ ચેરમેન પદને લઈને સર્જાયો હતો વિવાદ રાજેન્દ્રસિંહ પરમાર,રાજેશ પાઠકે નોંધાવી હતી દાવેદારી મામલો HCમાં પહોચતા મતગણતરી રહી હતી સ્થગિત આવતી કાલે સત્તા વાર બન્ને પદ માટેની થશે નિયુક્તિ 2020માં થયેલા મતદાનની 2022માં થશે ગણતરી
ગુજરાત/કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક ચૂંટણી 2022 માટે કમિટીની પહેલી બેઠક બેઠકમાં ઉમેદવારોના નામ પર થશે ચર્ચા રમેશ ચેનીથલ્લાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કોંગ્રેસના સિનિયર નેતાઓ આપશે હાજરી
રાજકોટ/રખડતા ઢોરને પકડવાની કામગીરી યથાવત એક અઠવાડિયામાં 230 જેટલા રખડતા પશુ પકડાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપાયા રખડતા પશુ મનપાની ટીમ ત્રણ શિફ્ટમાં કરે છે કામગીરી કુલ 100 લોકોની ટીમ દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરી
ભાવનગર/સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી પાલીતાણાના અનાજ ગોડાઉનમાં બની ઘટના ગોડાઉનમાંથી તેલ સહિત અનાજની ચોરી 270 તેલના ડબ્બા અને તુવરેની બોરીઓ ઉઠાવી અંદાજિત 8 લાખનો માલ ઉઠાવી ચોરો ફરાર અનાજના ગોડાઉનમાં CCTV કેમેરા પણ નહીં હાલ ટાઉન પોલીસે હાથધરી તપાસ
મહેસાણા/IELTS બેન્ડ કૌભાંડમાં 3 ની ધરપકડ 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા મોકલવાનો કેસ મહેસાણા એસઓજી કરી 3 ઈસમોની ધરપકડ કુલ 45 આરોપીઓ સામે નોંધાઈ છે ફરીયાદ 45 માંથી કુલ 3 આરોપીઓની ધરપકડ
કચ્છ/ભુજના ભૂજોડી બ્રિજ પર રસ્તા રોકો આંદોલન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ રસ્તા પર ભૂજોડી ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારના આક્ષેપ વિવિધ હોદ્દેદારો ધરણામાં જોડાયા વિરોધ પ્રદર્શનમાં વાહન ચાલકોને કરાયું કેળા વિતરણ સમગ્ર આગેવાન તેમજ કાર્યકરોની પોલીસે કરી અટકાયત રસ્તા રોકો આંદોલનથી ટ્રાફિક જામના દ્રશ્યો