સુરત/ગ્રામ્યમાં જામ્યો વરસાદી માહોલ માંગરોળ, માંડવી તાલુકામાં વરસાદ ભારે ઉકળાટ વચ્ચે થયું વરસાદનું આગમન લોકોને ગરમીથી મળી આંશિક રાહત ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
અમદાવાદ/આ કંપનીના કેમિકલયુક્ત પાણીથી લોકોના હાલ-બેહાલ, સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ પણ સ્થિતિ જૈસે થે
વડોદરા/શ્રીજીની પ્રતિમાઓ તળાવમાં ફેંકાઇ ટ્રેક્ટરમાં લેવાયેલ ગણેશ પ્રતિમાઓને તળાવમાં ફેંકાઇ કુત્રિમ તળાવમાંથી પ્રતિમાઓ અહીં ફેંકાતા હોવાની ચર્ચા વિડીયોમાં હાજર ટ્રેક્ટરમાંથી ખાલી કર્યું હોવાનુ કહે છે યુવક પ્રતિમાઓનું ટ્રેક્ટર ખાલી કરવાના 800 રૂ.આપ્યાઃ યુવક સમગ્ર ઘટનાનો જાગૃત નાગરિકે બનાવ્યો વિડીયો પ્રતિમા ફેંકવા બાબતે પૂછપરછ કરતો વિડીયો વાયરલ
અમદાવાદ/LIC એજન્ટોએ નોંધાવ્યો વિરોધ પડતર માગણીઓને લઈને કામથી રહ્યા અડગા ધરણા પ્રદર્શન અને સુત્રોચ્ચા સાથે નોંધાવ્યો વિરોધ અમદાવાદના 700થી વધુ એજન્ટોનો વિરોધ કેન્દ્રના નાણા મંત્રાલય સમક્ષ આપ્યું અલ્ટીમેટમ રિલીફરોડ પરના જીવનપ્રકાશ સંકુલમાં નોંધાવ્યો વિરોધ માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
વડોદરા/મહિલાની છેડતી કરતો આરોપી પકડાયો ગણેશ પંડાલમાં કરી હતી છેડતી સીટી પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા કાર્યવાહી રામાયણ શો દરમિયાન મહિલાની કરી છેડતી આરોપીએ ફરિયાદી મહીલાના પગે પડી માંગી માફી