સુરેન્દ્રનગર/આધેડની શંકાસ્પદ હાલતમાં મળી લાશ વઢવાણ રોડ પર અજાણ્યા આધેડની લાશ મળી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રાજીનામું/રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસમાં ભંગાણ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આપ્યું રાજીનામું યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામું વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામું વિશ્વનાથસિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું શ્રીનિવાસ બીવીજીને આપ્યું રાજીનામું
અરવલ્લી/કિસાન સંઘે કર્યો ચક્કાજામ અમદાવાદ-ઉદેપુર હાઇવે ચક્કાજામ કરાયો અરવલ્લી-સાબરકાંઠાના ખેડૂતો દ્વારા વિરોધ રાજેન્દ્રનગર ચોકડી પર કરાયો ચક્કાજામ ચક્કાજામના પગલે અનેક વાહનો અટવાયા ખેડૂતોની પડતર માંગણીઓને લઇને નોંધાવ્યો વિરોધ
અમદાવાદ/આજે અમિત શાહ અમદાવાદમાં ચાર સ્માર્ટ સ્કુલોનું કર્યું લોકાર્પણ આધુનિક સુવિધાથી સજ્જ હશે સ્કુલો લોકાર્પણમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો આ પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર
સુરત/થયેલી લૂંટ વિથ હત્યાના ભેદ ઉકેલાયો શહેરના અમરોલીમાં થયેલા ગુનામાં ભેદ ઉકેલાયો અંજની ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી હત્યાની ઘટના ફોન અને 2 હજાર રૂ. માટે કરી હતી યુનકની હત્યા આરોપી હત્યા કર્યા બાદ ઓડિસ્સા નાસી ગયો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે રોહીત પાત્રાને ઓડિસ્સાથી ઝડપ્યો 2021માં રોહિતે આપ્યો હતો હત્યાને અંજામ
રાજકોટ/હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ યુવકે ફાયરિંગ કરતો વિડીયો સો.મિડીયામાં કર્યો પોસ્ટ ધોળા દિવસે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હવામાં ફાયરિંગ કરી યુવકે બનાવ્યો વિડીયો
વડોદરા/શહેરમાં ઢોરોનો ત્રાસ યથાવત્ ઢોર પાર્ટી અને પોલીસની કામગીરી શંકાના દાયરામાં ઢોર પાર્ટીનો પીછો કરતા આ કિસ્સો સામે આવ્યો મંતવ્યની ટીમે ઢોર પાર્ટીનો સતત બે કલાક પીછો કર્યો ઢોર પાર્ટીને છાણી ખાતે યુવકે કામગીરી કરતા રોક્યા નશાની હાલતમાં યુવકે કામગીરી કરતા રોક્યા પોલીસ જવાને દોડી તેનો પીછો કરી પકડ્યો હતો કારણસર એ શખ્સને છોડી દેવામાં આવ્યો હતો
ગુજરાત/ડભોઇ નગરપાલિકા સફાઈકર્મી ભરતી મામલે આક્ષેપ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ કર્યા આક્ષેપ સફાઈકર્મીઓની ભરતીમાં ગેરરીતિ કર્યાના આક્ષેપ ભાજપના હોદ્દેદારના સગાઓને નોકરી આપી ભાજપના નેતા બીરેન શાહ ન.પા માં કરે છે વહીવટ બીરેન શાહ અને ઉમેદવારનો ઓડિયો થયો છે વાયરલ પૈસાની લેતી દેતી કરતા હોવાનો થયો છે ઉલ્લેખ