છોટાઉદેપુર/કોંગ્રેસના બે પીઢ નેતાનો પુત્ર પ્રેમ આવ્યો સામે એક જ બેઠક પર ટીકીટ માટે કોંગ્રેસ નેતા સામ સામે નારણભાઇ રાઠવાએ ધારાસભ્યની ટિકિટની કરી માંગ પોતાના પુત્ર સંગ્રામસિહ માટે ટિકિટની કરી માંગ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે નારણભાઇ રાઠવા છોટાઉદેપુર મતવિસ્તારના ધારાસભ્ય માટે ટિકિટની માંગ આજ મત વિસ્તારના MLAએ પણ ટિકિટની કરી છે માંગ મોહનસિંહ રાઠવાએ પોતાના પુત્ર માટે ટિકિટની કરી છે માંગ સંગ્રામસિહ રાઠવા છે છોટાઉદેપુર નગરપાલીકા પ્રમુખ એક જ બેઠક પર ટીકીટ માટે કોંગ્રેસ નેતા સામ સામે
સુરત/ક્રાઈમ બ્રાન્ચને મળી મહત્વની સફળતા GEBની ચાલુ વીજ લાઈનની ચોરી કરતા ઈસમો ઝડપાયા સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરતા હતા વીજ લાઈનની ચોરી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચાર આરોપીને ઝડપ્યા 50થી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યાનું આવ્યું સામે
જામનગર/લવ જેહાદને સરકારી કર્મચારીઓનું જ પ્રોત્સાહન ! લગ્ન નોંધણીમાં તારીખ કે સમયનો ઉલ્લેખ નહીં જાગૃત નાગરિકે સવાલ કરતા અધિકારીનો લુલો બચાવ હિન્દૂ યુવતી સાથે મુસ્લિમ યુવાનના લગ્ન નોંધણીમાં બધુ ગાયબ અન્ય લગ્ન નોંધણીમાં તારીખ,સમય અને ગવાહોના પણ નામ જ્યારે લઘુમતી યુવક અને હિન્દૂ યુવતીના લગ્નમાં બધુ ગાયબ સરકારી અધિકારીઓ સામે હિન્દૂ સંગઠન રોશે ભરાયું અધિકારીઓ જ પ્રોત્સાહન આપે છે લવ જેહાદને: હિન્દૂ સેના સોમવારે કરવામાં આવશે ઉગ્ર રજૂઆત
દર્દનાક અકસ્માત/ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન રોડ એકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન મુંબઈ નજીક પાલઘરમાં આ દુર્ઘટના ઘટી અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવાયા ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાયા
ગજબ/સામે આવી નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના ભવિષ્યની ઝલક, કોઈ અજાયબીથી ઓછી નહીં હોય, મોલ-એરપોર્ટને પણ આપશે ટક્કર