જામનગર/
લવ જેહાદને સરકારી કર્મચારીઓનું જ પ્રોત્સાહન ! લગ્ન નોંધણીમાં તારીખ કે સમયનો ઉલ્લેખ નહીં જાગૃત નાગરિકે સવાલ કરતા અધિકારીનો લુલો બચાવ હિન્દૂ યુવતી સાથે મુસ્લિમ યુવાનના લગ્ન નોંધણીમાં બધુ ગાયબ અન્ય લગ્ન નોંધણીમાં તારીખ,સમય અને ગવાહોના પણ નામ જ્યારે લઘુમતી યુવક અને હિન્દૂ યુવતીના લગ્નમાં બધુ ગાયબ સરકારી અધિકારીઓ સામે હિન્દૂ સંગઠન રોશે ભરાયું અધિકારીઓ જ પ્રોત્સાહન આપે છે લવ જેહાદને: હિન્દૂ સેના સોમવારે કરવામાં આવશે ઉગ્ર રજૂઆત
