Price Rise/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો યથાવત, રાજ્યમાં રૂ. 81ને પાર પહોંચ્યું પેટ્રોલ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો યથાવત, રાજ્યમાં રૂ. 81ને પાર પહોંચ્યું પેટ્રોલ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો યથાવત
  • રાજ્યમાં રૂ. 81ને પાર પહોંચ્યું પેટ્રોલ
  • આજે પેટ્રોલમાં વધુ 29 પૈસાનો વધારો
  • ડીઝલ પણ રૂ. 80ની નજીક, ડીઝલમાં 26 પૈસાનો વધારો
  • ભાવનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ, રૂ. 82ને પાર
  • ભાવનગરમાં પેટ્રોલ, રૂ. 82.65, ડીઝલ 81.08
  • અમદાવાદમાં પેટ્રોલ, રૂ. 81.09, ડીઝલ રૂ. 79.53
  • સુરતમાં પેટ્રોલ રૂ. 81.31, ડીઝલ રૂ. 79.77
  • રાજકોટમાં પેટ્રોલ, રૂ. 80.86, ડીઝલ રૂ. 79.32
  • વડોદરામાં પેટ્રોલ, રૂ. 80.75, ડીઝળ રૂ. 79.19

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…