Politics News/ ‘શું કોંગ્રેસ દેશ વિરુદ્ધ કાવતરું કરી રહી છે?’ કોંગ્રેસ નેતા પવન ખેરાએ ભાજપના આરોપોનો આપ્યો જવાબ

Politics News : કોંગ્રેસ અને ભાજપા વચ્ચે ચાલી રહેલ રાજકીય બાબતોમાં અદાણી અને સોરોસની બાબતો પર વિવાદ થયો છે. કોંગ્રેસ નેતાનો આક્ષેપ કે મોદી ભારતની મિત્રદેશ સાથેના સંબંધો બગાડી રહ્યા છે.

India Breaking News Politics

Politics News : કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે, પોતાના મિત્રને બચાવવા માટે મોદીજી ભારતના મિત્ર દેશો સાથે સંબંધો બગાડી રહ્યા છે અને ભારતના દુશ્મન દેશોને ક્લીનચીટ આપી રહ્યા છે. જો સોરોસ આટલો મોટો મુદ્દો છે તો પ્રત્યાર્પણની કાર્યવાહી કરો.

કોંગ્રેસ નેતા પવન ખેરા ભાજપને પ્રશ્નો કરે છે, ભાજપના કયાં નેતાના બાળકોને વિદેશમાં શિક્ષણ માટે કયા ફાઉન્ડેશનમાંથી શિષ્યવૃત્તિ મળી ? ઈન્ડિયા ફાઉન્ડેશન અને વિવેકાનંદ ફાઉન્ડેશનને ચીનમાંથી ક્યારે અને કેટલા પૈસા મળ્યા ? એસ. જયશંકરના પુત્રનો એસ્પેન સંસ્થા સાથે શું સંબંધ હતો ? જર્મન માર્શલ ફંડ સાથે તેનો શું સંબંધ હતો ? જ્યોર્જ સોરોસ સાથે આ બે સંસ્થાઓનો શું સંબંધ છે? તમે ગૌતમ અદાણી પર JPC ક્યારે બનાવશો?

https://x.com/Pawankhera/status/1866123521463918638


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સંવિધાન સંદર્ભે પવન ખેરાનો આસામના મુખ્યમંત્રી પર વળતો પ્રહાર

આ પણ વાંચો: આસામ પોલીસે સુપ્રીમ કોર્ટમાં પવન ખેરા મામલે જવાબ દાખલ કર્યો

આ પણ વાંચો: પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા, એરપોર્ટ પર જ ધરણા પર બેઠા કોંગ્રેસના નેતાઓ