Not Set/ લદ્દાખ/ વાયુસેના દ્વારા 71 ટ્રેકર્સને બચાવાયા, 9 ફ્રેન્ચ અને એક ચીની નાગરિક માટે બચાવ અભિયાન હજુ યથાવત

ભારતીય વાયુસેનાએ પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિ હોવા છતાં બાકી રહેલા વ્યક્તિઓને બચાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે, જેમાં પદુમ ખાતે 9 ફ્રેન્ચ અને એક ચીની નાગરિકોનો સમાવેશ થાય છે. આપને જણાવી દઇએ કે, ભારતીય વાયુસેનાનાં આઈએએફનાં એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ (એએલએચ)એ ઝાંસ્કર ખીણ (લદાખ)ના નીરક ખાતે સર્ચ અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને છેલ્લા બે દિવસમાં […]

Top Stories India

ભારતીય વાયુસેનાએ પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિ હોવા છતાં બાકી રહેલા વ્યક્તિઓને બચાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે, જેમાં પદુમ ખાતે 9 ફ્રેન્ચ અને એક ચીની નાગરિકોનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઇએ કે, ભારતીય વાયુસેનાનાં આઈએએફનાં એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ (એએલએચ)એ ઝાંસ્કર ખીણ (લદાખ)ના નીરક ખાતે સર્ચ અને બચાવ કામગીરી હાથ ધરી હતી અને છેલ્લા બે દિવસમાં 71 ટ્રેકર્સને બચાવ્યા હતા. ટ્રેકર્સ ‘ચાદર ટ્રેક’ પર હતા ત્યારે નદીમાં અચાનક પૂર આવવાને કારણે તેઓ ફસાય ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.