Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગાંધીનગર/અંબાજીના પદયાત્રીઓ માટે કેમ્પ ભાજપે અંબાજી જતા પદયાત્રીઓ માટે કેમ્પ શરૂ કર્યો મુખ્યમંત્રીએ પણ પદયાત્રીઓના ખબર અંતર પૂછ્યા યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તેવી શુભેચ્છા પાઠવી મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં 30 લાખ લોકો પગપાળા અંબાજી પહોંચશે ભાદરવી પૂનમે પહોંચશે મા અંબાના દરબારમાં

ગુજરાત/રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો ગાંધીનગરમાં કોંગ્રેસે ચૂંટણી માટે કમર કસી પ્રચાર કાર્યકમની રૂપરેખાની જાણકારી આપી મારુ બુથ મારુ ગૌરવ કાર્યકમ શરૂ કરાવશે હિમાંશુ પટેલના ભાજપ પર ચાબખા કોંગ્રેસના પ્રવક્તા છે હિમાંશુ પટેલ હિમાંશુ પટેલની મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત

સુરત/સિવિલ હોસ્પિ.નો મહત્વનો નિર્ણય દર્દીઓને રિપોર્ટ બતાવવામાં નહીં જોવી પડે રાહ સિવિલની કેસ બારી 2.30 થી 4.00 વાગ્યા સુધી ખુલ્લી ઓપીડી 3:00 થી 5:00 ખુલ્લી રહેશે નેશનલ હેલ્થ સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય

છોટાઉદેપુર/જિલ્લાના વાતાવરણમાં પલટો વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાવીજેતપુર સહિત અનેક તાલુકામાં વરસાદ પાવીજેતપુરના કદવાલ,ભીખાપુરા પંથકમાં વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી લાંબા વિરામબાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી

દરોડા/ચીની લોન એપ કેસમાં દરોડા ઈડીના ચીની લોન એપ પર દરોડા પેટીએમ, રેઝરપે, કેશફ્રી પર ઈડીના દરોડા ઈન્સ્ટન્ટ લોન એપમાં મની લોન્ડરિંગ

એશિયા કપ/ભારત- પાકિસ્તાન વચ્ચે મુકાબલો આજે બન્ને ટીમ વચ્ચે રમાશે સુપર મુકાબલો સુપર-4માં બન્ને દેશો વચ્ચે કાંટાની ટક્કર દુબઇમાં સાંજે 7.30 કલાકે રમાશે મેચ અગાઉની એક મેચમાં હાંસીલ કરી છે જીત

દિલ્હી/કોંગ્રેસની મોંઘવારી મુદ્દે હલ્લાબોલ રેલી રામલીલા મેદાનમાં કોંગ્રેસ કરશે રેલી દિલ્હીમાં સવારે 7 વાગ્યે કરશે રેલી કોંગ્રેસ શાસિત રાજ્યોના CM સામેલ થશે

ગુજરાત/અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કોંગ્રેસે પ્રચાર માટે રેલી કાઢી રાહુલ ગાંધી પણ આવતી કાલે આવશે ભાજપ પણ ચૂંટણી માટે તૈયાર

ગુજરાત/કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે AMCની સ્માર્ટ શાળાઓનું કરશે લોકાર્પણ છઠ્ઠી અખિલ ભારતીય પ્રિજન ડ્યુટી મીટમાં લેશે ભાગ 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ, ઍન્થમનું કરશે લોન્ચિંગ અનુરાગ ઠાકુર, CM અને હર્ષ સંઘવી રહેશે હાજર 11મી મહાખેલ કુંભના સમાપન સમારોહમાં રહેશ હાજર નવા વાડજની સ્માર્ટ સ્કૂલનું કરશે લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાશે કરાર ખેલ મહાકુંભના વિજેતાઓને એનાયત થશે પુરસ્કાર 4 પેરા-ઍથ્લેટ્સનું મહાનુભાવોના હસ્તે કરાશે સન્માન તેજસ્વી ખેલાડીઓને એનાયત થશે ખેલ પ્રતિભા પુરસ્કાર

ગુજરાત/રાજકોટમાં મહિલાની છેડતી કરનાર રોમિયોની ધોલાઈ શહેરના હુડકો ચોકડી નજીકની ઘટના મહિલાનો નંબર માંગતા મામલો ગરમાયો છેડતી કરનાર રોમિયોની જાહેરમાં ધોલાઈ મહિલા તેમજ તેના પતિએ ચખાડ્યો મેથીપાક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy