ગુજરાત/વડોદરામાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ કોંગ્રેસ – ભાજપે શરૂ કરી તૈયારીઓ ભાજપના ધારાસભ્યો ચૂંટણી માટે તૈયાર કોંગ્રેસે પણ ચૂંટણી જીતવા કસી કમર
ગુજરાત/વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહનો સપાટો પીઆઇ સહિત સાત પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ મકરપુરા પીઆઇ વી.એન.મહીડાને કરાયા સસ્પેન્ડ પીઆઇ ઉપરાંત અન્ય 6 પોલીસકર્મી સસ્પેન્ડ સસ્પેન્ડ કરાયેલાં પૈકી બે પોલીસકર્મીની બદલી જુગારનાં કેસમાં એક આરોપીને છોડી મુક્યો હતો પોલીસ કેસ કર્યા વિના જ જુગારીને જવા દીધો હતો અગાઉ પણ વિવાદમાં રહી ચુક્યા છે પીઆઇ મહીડા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય/જન્મ પછી તરત જ બાળકના મૃત્યુના કિસ્સામાં, મહિલા કર્મચારીને મળશે 60 દિવસની પ્રસૂતિ રજા
ગુજરાત/વડોદરામાં આંગણવાડી બહેનો આંદોલનના મુડમાં પડતર માંગણીઓને લઇને આંગણવાડી બહેનોનો વિરોધ અકોટા ગાર્ડનમાં આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન વેતન વધારા સહિતની માંગ સાથે બહેનોની નારાજગી 700 જેટલી આંગણવાડી બહેનોનું ધરણાં પ્રદર્શન લાંબા સમયથી પડતર માંગણીઓને લઇને રજુઆત સતત બીજા દીવસે બહેનોના સુત્રોચ્ચાર
ગુજરાત/જેતપુરના નવાગઢમાં આખલાનો આતંક નવાગઢ મેઈન રોડ ઉપર આખલાઓનું યુદ્ધ શહેરમાં અવારનવાર આખલા યુદ્ધ જોવા મળે છે
ગુજરાત/ડીસા: લવ જેહાદ મુદ્દે મહા રેલી નારેબાજી કરાતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ લાઠીચાર્જ કરાતા મચી દોડધામ કેટલાક લોકોની અટકાયતનો કરાયો પ્રયાસ