Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/અમરેલી: BJP-કોંગ્રેસના નેતાઓ એક મંચ BJPના સાંસદ નારણ કાછડિયાએ કર્યા વખાણ કોંગ્રેસ ધારાસભ્યના કર્યા ભરપેટ વખાણ MLA પ્રતાપ દૂધાતને બિરદાવ્યા સારુ કામ કરનારને સારા કહેવું જોઇએ

નિશિકાંત દુબે

અંકિતા સિંહ હત્યા કેસ/સાંસદ નિશિકાંત દુબે અને મનોજ તિવારી સહિત 9 લોકો સામે FIR, આ છે આરોપ

ગુજરાત/અમદાવાદ: યુવા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી GPCCથી ગાંધી આશ્રમ સુધી રેલીનું આયોજન કોંગ્રેસ કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા

ગુજરાત/બનાસકાંઠા:ધાનેરાના હડતા ગામે લમ્પીનો કહેર 400થી વધુ મૃતદેહ પડ્યા છે ખુલ્લામાં ગીધ અને કાગડા ગાયોના મૃતદેહને રગદોડી રહ્યા છે તંત્રની આંખો ઉઘડતા દ્ર્શ્યો હડતા ગામના ધાનેરાના અનેક ગામોમા લમ્પીના કહેરના દ્ર્શ્યો ખુલ્લામા મૃતદેહથી લોકો પરેશાન

ગુજરાત/ગાંધીનગર બાર એસોસિએશને PMને લખ્યો પત્ર HCની કાર્યવાહી ગુજરાતીમાં કરવા રજુઆત અંગ્રેજીના બદલે ગુજરાતીમાં કરવા રજુઆત હાઇકોર્ટમાં અંગેજી ભાષામાં જ કોર્ટ કાર્યવાહી થાય છે પક્ષકારો અને વકીલોને મુશ્કેલી પડતી હોવાની રજુઆત અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષામાં કોર્ટ કાર્યવાહી ચાલે છે

ગુજરાત/અમદાવાદ: માલધારીઓ દ્વારા બેનર લગાવાયા ગાય નહિ તો વોટ નહિ,ગૌચર નહિ તો વોટ નહીં માલધારી સમાજે ભાજપ વિરોધી પોસ્ટર લગાવ્યા ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવ્યા

ગુજરાત/અરવલ્લીમાં પદયાત્રીઓને કચડી નાંખવાનો મામલો મેઘરજ પોલીસે ઇનોવા કાર ચાલક સામે ગુનો નોંધ્યો ઇપીકો કલમ 304 હેઠળ ગંભીર ગુનો દાખલ સાપરાધ મનુષ્યવધ હેઠળ ગંભીર ગુનો દાખલ કાર ચાલક હેમંત મુંબઈવાળા સામે નોંધાયો ગુનો આરોપી હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ 15 લોકોને કચડતા 6 લોકોના થયા હતા મોત

ગુજરાત/ગાંધીનગર: અલાઉન્સમાં એફીડેવીટનો મામલો પોલીસકર્મીઓને કરવાનું છે એફીડેવીટ પબ્લિક સિક્યોરીટીમાં એલાઉન્સમાં કરવાનું છે એફીડેવીટ નારાજ પોલીસ કર્મીઓને સમજાવવા અપાયા આદેશ એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડરે આપ્યા આદેશ નરસીમ્હા કોમારે પોલીસકર્મીઓને સમજાવવા આપ્યા આદેશ તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી, કમાંડન્ટને આદેશ

ગુજરાત/અમદાવાદ: પોલીસ પર હુમલાની વધુ એક ઘટના કાગડાપીઠમાં બુટલેગરે પોલીસકર્મી પર કર્યો હુમલો બેફામ બુટલેગરનો પોલીસકર્મી પર હુમલો દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કનુભાઇ નામના પોલીસકર્મી ઘાયલ સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ

ગિરિરાજ અગરબત્તીના

જૂનાગઢ/દાણાપીઠ વિસ્તારમાં વેપારીએ મજૂરને માર માર્યો, ગિરિરાજ અગરબત્તીના માલિક અને પુત્ર સામે ફરિયાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy