Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
નવાબંદર

ઉના/યુવતીની વારંવાર સગાઇ તોડાવી નાખવા વોટ્સએપ ઉપર મંગેતરને ધમકી, જાણો શું છે સમગ્ર ઘટના

ચૂંટણી

મોદી હૈ તો મુનકીન હૈ/ગુજરાતના 44 લાખ નવા યુવા મતદારોને આકર્ષવા ‘યુથ આઇકોન’ નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં જાજરમાન શો યોજવાની તૈયારી

ગણેશ

ગણેશ ફેસ્ટિવલ/કેશોદની આ સ્કૂલમાં આટલા વર્ષથી કરાઇ છે ગણેશ સ્થાપના, આ રીતે થાય છે મહાઆરતી

વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા

નવી દિલ્હી/વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતનો સમાવેશ, GDP 854.7 અરબ ડોલર, બ્રિટન સરક્યું, જાણો સંપૂર્ણ વિગતો

હત્યા/વલસાડમાં ગાયિકાની હત્યાનો ભેદ ઉકેલાયો ગાયિકા વૈશાલીની કારમાંથી લાશ મળી હતી મહિલા મિત્ર જ હત્યાની માસ્ટર માઇન્ડ પૈસાની લેતી દેતીને લઇને થઈ હતી હત્યા પોલીસની 6 ટીમો લાગી હતી કામગીરીમાં

ગુજરાત/જુનાગઢમાં પોલીસ કર્મચારી ઉપર હુમલો એસઓજીનો સ્ટાફ ગયો હતો તપાસમાં જયશ્રી સીનેમા પાસે બન્યો બનાવ આરોપીની બાતમીને આધારે તપાસ કરવા ગયેલા 15 થી 17 શખ્સો એ કર્યો હુમલો પોલીસ કર્મચારી સાથે કરી ઝપાઝપી ફરજમાં રુકાવટ કર્યાની નોંધાઇ ફરિયાદ

ગુજરાત/ભાવનગર જિલ્લા ભાજપમાં ભડકો જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપો મુકેશ લંગાળિયા પર ચારિત્ર્યહિન આક્ષેપો મહિલા મોરચાના ગીતાબેન કોતરના આક્ષેપો માનસિક ત્રાંસ અને અન્ય ગંભીર આરોપો પાટીલથી માંડી પ્રદેશ લેવલે રજુઆત કરાઇ અંતે દ્વારકામાં કર્યો છે અન્નજળનો ત્યાગ

ગુજરાત/બનાસકાંઠા: ડીસા શહેર આજે સજ્જડ બંધ ધર્મપરિવર્તનની ઘટનાને લઈને હિંદુ સંગઠનોની રેલી ધર્મપરિવર્તનની ઘટનાને લઈને લોકોમાં રોષ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિતના આગેવાનો હાજર માર્કેટયાર્ડ, શાર્કમાર્કેટ અને દુકાનદારોનું બંધને સમર્થન

ગુજરાત/વડોદરા:રખડતા ઢોરોનો ત્રાસ યથાવત સાકરદા પાસે રસ્તાની ઘટના રખડતું ઢોર વચ્ચે આવી જતા દંપતિ ફંગોળાયું દંપત્તિને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા

ગુજરાત/અમદાવાદમાં આજે કોંગ્રેસની બાઇક રેલી પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઇક રેલી કોંગ્રેસ ભવનથી ગાંધી આશ્રમ સુધી બાઇક રેલી યુવા મોરચા,NSUI બાઇક રેલીમાં જોડાશે પ્રભારી રઘુ શર્મા ની પત્રકાર પરિષદ રાહુલ ગાંધીના પ્રવાસ અંગે અપાશે માહિતી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy