ગુજરાત/સુરત:એડવોકેટ પર હુમલાનો મામલો એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો હુમલો કરનાર સાજનના વકીલ સામે વકીલોનો વિરોધ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી કરાયા સસ્પેન્ડ સાજન ભરવાડના વકીલ છે મિનેશ ઝવેરી મિનેશ ઝવેરીને આજીવન માટે કરાયા સસ્પેન્ડ સર્વાનુ મતે ઝવેરીને સભ્ય પદેથી કરાયા સસ્પેન્ડ વકીલ મંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
ગુજરાત/કેન્દ્રીય આરોગ્ય મંત્રી આજે રાજકોટમાં મનસુખ માંડવીયા રહેશે સાધારણ સભામાં હાજર શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝની છે સાધારણ સભા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો.નું સરાહનીય કાર્ય કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને લેશે દતક ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રહેશે હાજર ઉમિયાધામના અગ્રણી મોલેષ ઉકાણી પણ રહેશે હાજર
ગુજરાત/રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીનો દૌર યથાવત્ ગાંધીનગરઃ 10 PSIની કરવામાં આવી બદલી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી બદલીઓ બિન હથિયારી PSIની કરવામાં આવી બદલીઓ
ગુજરાત/જૂનાગઢ: દાણાપીઠમાં વેપારીએ મજુરને માર્યો વેપારી પિતા-પુત્રએ મજૂર પર કર્યો હુમલો ગિરિરાજ અગરબત્તીના માલિક,પુત્રએ માર માર્યો મજૂર અન્ય જગ્યાએ કામ કરવા જતાં માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગુજરાત/રાજકોટ: આજે પ્રદેશ યુવા ભાજપની મળશે કારોબારી યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે રાજકોટ રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટ આવશે રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગતને લઇ બાઇક રેલી યોજાશે સવારે 10 વાગ્યે પત્રકાર પરિષદનું પણ આયોજન સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યુવા ભાજપની કારોબારી
ભરૂચ/પોલીસ મથકમાં બાકોરૂ પાડી રૂ. 25 લાખની ચોરી મામલે કોર્ટનું આકરૂ વલણ, બે પોલીસ કર્મીને 13 વર્ષની સજાનું એલાન