ગુજરાત/
સુરત:એડવોકેટ પર હુમલાનો મામલો એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો હુમલો કરનાર સાજનના વકીલ સામે વકીલોનો વિરોધ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી કરાયા સસ્પેન્ડ સાજન ભરવાડના વકીલ છે મિનેશ ઝવેરી મિનેશ ઝવેરીને આજીવન માટે કરાયા સસ્પેન્ડ સર્વાનુ મતે ઝવેરીને સભ્ય પદેથી કરાયા સસ્પેન્ડ વકીલ મંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
