Breaking News/જામનગર: ભાજપના મહિલા નેતાઓ શાબ્દિક યુદ્ધ મામલો, ભાજપના નેતાઓ વચ્ચે ઝઘડો હજુ શાંત નથી પડ્યો, મેયરના પરિવારજનો ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા, મેયરના પરિવારજનો ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો, મેયરનું આ પ્રકારનું અપમાન અસહ્ય છે: પરિવારજન, રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ: પરિવારજન, ફરી નહિ થાય એવી શહેર પ્રમુખની હૈયા ધારણા
Breaking News/ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી આવશે ગુજરાત, મુકુલ વાસનિક 27 ઓગસ્ટે આવશે ગુજરાત, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને સંભાળશે ચાર્જ, શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંભાળશે કાર્યભાર, AICC દ્વારા પ્રભારી તરીકે મુકુલ વાસનિકની કરાઇ છે નિયુક્તિ