Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદ એરપોર્ટ પર કોકેઇન પકડાયું, 32 કરોડનું કોકેઇન પકડાયું, 3.21 કિલો બ્લેક કોકેઇન પકડાયું, બ્રાઝિલના નાગરીકની ધરપકડ કરાઇ

PM Modi US Visit/PM મોદીએ દુનિયાને કરી મુઠ્ઠીમાં, UNOમાં 180 દેશોની સામે કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ

Breaking News/તાપી અને આણંદમાં જિલ્લા ભાજપ પ્રમુખની વરણી, મયંક જોશીની તાપી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક, રાજેશ પટેલની આણંદ જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક

Breaking News/દરિયાપુર દુર્ઘટના પીડિતોની શક્તિસિંહ ગોહિલે લીધી મુલાકાત, સિવિલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે કોંગી નેતાઓ પણ હાજર રહ્યા, તમામ ઇજાગ્રસ્તોની ખબર પૂછી, સાંત્વના પણ આપી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક પણ કરી, સારવાર લઇ રહેલ ઇજાગ્રસ્તો અંગે માહિતી પણ મેળવી

Breaking News/મહીસાગરના લુણાવાડામાં તસ્કરોનો તરખાટ, એક અઠવાડિયામાં બે મકાનોનાં તૂટ્યા તાળા, ગત રાત્રિએ શાંતિનગર સોસાયટીના મકાનમાં તસ્કરો ઘુસ્યા, મોડાસા રોડ પરની સોસાયટીના મકાનની બારી તોડી, તિજોરી સહિત અનેક સામાન વેરવિખેર કર્યો, ચોરીના ઇરાદે આવેલાં ચોરોને હાથે કંઈ ન લાગ્યું, અવાર નવાર મકાનોના તાળા તૂટતા લોકોમાં ભયનો માહોલ, રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારવા નગરજનોની માંગ ઊઠી

વૃક્ષા રોપણ અભિયાન/મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ

Mahakal Temple/મહાકાલ દર્શન પર લાગશે પ્રતિબંધ? જ્યોતિર્લિંગમાં વધી રહ્યા છે છિદ્રો

Breaking News/અમદાવાદના દંપતીનું ઈરાનમાં અપહરણનો મામલો, સરકારના પ્રયાસથી અપહ્યત દંપતીનો થયો છુટકારો, અપહરણકારોના ચંગુલમાંથી છૂટી દંપતી ગુજરાત પરત ફર્યું, ગાંધીનગરની SK હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, ગુજરાત પરત ફરેલા દંપતીની માનસિક સ્થિતિ સુધારા પર, છેલ્લા 8 દિવસથી ખૂબ જ ઓછું જમવાનું આપ્યું હતું: ડોકટર, પંકજ પટેલને પીઠમાં 25 થી વધુ બ્લેડના ઘા મરાયા છે: ડોકટર, દંપતીને માનસિક રીતે ખુબ ટોર્ચર કરવામાં આવ્યું હતું: ડોકટર, હોસ્પિટલમાં આવ્યા ત્યારે માનસિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી, હાલ દંપતીની હાલતમાં મહદઅંશે સુધારો છે: ડોકટર

Breaking News/અમેરિકા જવા ઇચ્છુક દંપતીનું ઇરાનમાં અપહરણનો મામલો, અપહરણ બાદ શરીર પર બ્લેડના ઘા મારી માગી ખંડણી, દંપતી ગાંધીનગરના એજન્ટ વતી અમેરિકા જઈ રહ્યું હતુ, એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો, દંપતીને USA મોકલનાર એજન્ટની કરાઈ પૂછપરછ, એજન્ટની સીધી કોઇ સંડોવણી ન હોવાનુ સામે આવ્યું, હાલ એજન્ટ વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની અટકાયતમાં, સરગાસણ ખાતે આવેલી એજન્ટની ઓફિસમાં લાગ્યા તાળાં

Breaking News/અમદાવાદના બાકરોલ GIDC વિસ્તારમાં આગ, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી અચાનક આગ, ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, આગના લીધે ગોડાઉનની દીવાલોમાં પડી તિરાડો, ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy