Breaking News/ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ રાજ્યભરમાં 21 જૂને થશે યોગ દિવસની ઉજવણી સવા લાખથી વધુ લોકો યોગ કરશે: સંઘવી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં થશે ઉજવણી ટીમ ગુજરાત, ટીમ સુરત યોગ દિવસે નવો વિક્રમ બનાવશે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં યોગ કાર્યક્રમ નહિ 75 આયકોનિક જગ્યાએ મોટા યોગ કાર્યક્રમ કરવામાં આવશે કાર્યક્રમ માટે ગઇ કાલે સવારથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ લોકોએ કરાવી નોંધણી
Breaking News/કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખે સંભાળ્યો પદભાર શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યું જગન્નાથ મંદિરે નેતાઓ સાથે કર્યા હતા દર્શન રથની પૂજા કરી ભગવાનના લીધા આશીર્વાદ દર્શન બાદ કોંગ્રસ કાર્યાલયમાં વિધિવત પદ ગ્રહણ કર્યું
Breaking News/બનાસકાંઠામાં ACBનો સપાટો ACBની ટ્રેપમાં ફસાયો લાંચીયો તલાટી કાંકરેજના શિરવાડાનો તલાટી લાંચ લેતા ઝડપાયો કોન્ટ્રાક્ટરના કરેલ કામોના બિલ પાસ કરવા માંગી હતી લાંચ પેમેન્ટની પ્રક્રિયા જલ્દી પતાવવા 50 હજારની માંગી લાંચ તલાટી ભાવેશ પ્રજાપતિ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
Breaking News/જૂનાગઢમાં પોલીસ સાથે ઘર્ષણનો મામલો આજે 34 આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ શુક્રવારે રાત્રે પોલીસ પર કરાયો હતો હુમલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને કોર્ટમાં લવાયા હત્યા, હત્યાની કોશિશ, રાયોટીંગ સહિતની કલમો લગાવાઈ