Breaking News/સુરત:તાપી નદીમાં બે યુવકો ડૂબ્યા બારડોલીના વાઘેચા તાપી નદીમાં યુવકો ડૂબ્યા સાત જેટલાં યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા બે યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા બારડોલી ફાયરે યુવકોની શોધખોળ કરી શરુ
Breaking News/વાપીમાં મહિલા સાથે અશ્લિલ હરકત વિધર્મી યુવકે કરી અશ્લિલ હરકત વાપીના ગીતાનગરની ચોંકાવનારી ઘટના અશ્લિલ હરકત કરી મહિલાને ધમકાવી મહિલાને ધમકાવતા યુવકનો વિડીયો વાયરલ પોલીસને પણ અપશબ્દો બોલી રહ્યો છે યુવક વાપી ટાઉન પોલીસ આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપી આરીફ સૈયદની કરી ધરપકડ પોલીસે આરોપીની જાહેરમાં કરી સરભરા આરોપીએ જાહેરમાં મહિલાની માંગી માફી
Breaking News/સુરત:65 લાખના સોનાના બિસ્કીટની લૂંટ ખટોદરામાં 65 લાખના સોનાના બિસ્કીટની લૂંટ સોનુ બતાવવા આવેલા કર્મચારીને લૂંટી લેવાયો કાપડિયા હેલ્થ ક્લબ નજીકની ઘટના રાજેશ હીરાલાલ શાહ જ્વેલર્સનો કર્મચારી હતો
Video/પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના
Breaking News/અમદાવાદ:પ્રિ-મોન્સુન કામગીરીને લઇને વિરોધ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ વિપક્ષ નેતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ થયા એકઠા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર મેયર પાસે રાજીનામાની કરી માગણી