Breaking News/વડોદરા: FSLની ગાડી વીના ડ્રાઇવરે ગબડી રાવપુરામાં FSLની ગાડી વગર ડ્રાઈવરે ગબડી દુકાનમાં ડ્રાઈવર વગરની ગાડી અથડાઈ ગાડી ગબડતા રોડ પર મચી નાસભાગ સદ્દનસીબે કોઈ પ્રકારની જાનહાની નહી
Breaking News/વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે મહંમદનામના શખ્સ સામે નોંધાઇ ફરિયાદ એક સંતાનની માતાને દોરા ધાગા કરી ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ હોવાની નોંધાવી ફરિયાદ સોના ચાંદીના દાગીના પડાવ્યા હોવાની ફરિયાદ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ આરોપીની મેડિકલ તપાસ બાદ થશે ધરપકડ આરોપી હાલ નવાપુરા પોલીસની અટકાયતમાં
Breaking News/ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર GTUની જીપેરી સંસ્થાને કોર્સીસની મંજૂરી ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે મળી મંજૂરી AICTEની જીપેરી સંસ્થાને મળી માન્યતા ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મળી મંજૂરી ઇન્ફો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલની સીટોને મંજૂરી કૉમ્પ્યુટર એન્જિનિયરીંગ સહિત પ્રતિ બ્રાન્ચમાં મંજૂરી 60 સીટોની મળી છે મંજૂરી કુલ મળીને 240 સીટ્સ ફાળવવામાં આવી ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને થશે લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાર્થીઓ મેળવી શકશેપ્રવેશ
Viral Video/ચાલુ બુલેટની ટાંકી પર ગર્લફ્રેન્ડને બેસાડીને યુવક કરી રહ્યો હતો રોમાન્સ, લોકોએ કહ્યું- યમરાજ જલ્દી જ કરશે યાદ