લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ/લગ્ન માટે તૈયાર થઇ રહ્યો હતો વરરાજા ત્યારે જ આવ્યો હાર્ટ એટેક, જાન જવાના બદલે નીકળી અર્થી
Breaking News/દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તળાવમાં ડૂબતા કિશોરનું મોત દ્વારકાના ગુરગઢ ગામે તળાવમાં કિશોર ગરકાવ પશુને પાણી પીવડાવવા સમયે બની ઘટના સ્થાનિક તરવૈયા દ્વારા કિશોરના મૃતદેહને બહાર કઢાયો કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો
Breaking News/અમદાવાદના વટવામાં બાબાનો દિવ્ય દરબાર બાગેશ્વર ધામ સરકારે વટવાના ભક્તોને ઘેલા કર્યા સમગ્ર વટવા વિસ્તાર રંગાયો ભગવા રંગે બાબા બાગેશ્વરના ભક્તોએ ધારણ કર્યા અલગ-અલગ વેશ કોઈ ધજા સાથે તો કોઈ ગદા સાથે જોવા મળ્યા તો કોઈ ભાગવા વસ્ત્રોમાં દર્શને આવતા જોવા મળ્યા બાબાની એક ઝલક માટે ભક્તોએ સવારથીજ લાઈનો લગાવી સવારથી જ ભક્તો ભૂખ્યા તરસ્યા લાઇનમાં બેઠા અસહ્ય તાપ અને તડકામાં પણ ભક્તો બાબાની ભક્તિમાં લીન બાબાના દર્શને અનેક રાજકીય નેતાઓ પણ પહોંચ્યા વાટવાના સ્થાનિક ધારાસભ્ય બાબુ જાદવ બાબાના દર્શને બાપુનગર ધારાસભ્ય દિનેશ કુશવાહા બાબાના દર્શને એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહ પણ દિવ્ય દરબારમાં હાજર
Breaking News/બ્રિજભૂષણ શરણસિંહ સામે કુસ્તીબાજોનો નવો મોરચો કુસ્તીબાજોએ ગંગામાં મેડલ ફેકવાની કરી વાત તમામ કુસ્તીબાજો કરશે આમરણાંત ઉપવાસ આજે સાંજે મેડલ કરશે ગંગામાં વિસર્જિત કુસ્તીબાજોએ કહ્યું શુદ્ધતાથી કામ કરીને મેડલ મેળવ્યા હતા કુસ્તીબાજ બજરંગ પુનીયાએ ટ્વીટ કરી કહી આપ વીતી