Breaking News/અમદાવાદ શહેર બન્યું ભુવા નગરી શહેરમાં ભુવા પાડવાની વણઝાર લાગી વાસણા વિસ્તારમાં પડ્યો વધુ એક ભુવો વાસણા પોલીસ સ્ટેશન પાસે પડ્યો મસ મોટો ભુવો ભર ઉનાળે પડ્યો દસ ફૂટ ઊંડો ભુવો શહેરમા અત્યાર સુધીમાં 7 મોટા ભુવા પડ્યા
Breaking News/આવતીકાલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ ભીમ અગિયારસના તહેવારને લઈ લેવાયો નિર્ણય કાલે માર્કેટિંગ યાર્ડમાં હરાજી કામકાજ રહેશે બંધ યાર્ડનો શાકભાજી વિભાગ રાબેતા મુજબ રહેશે શરૂ આગામી પહેલી જૂનથી રાબેતા મુજબ યાર્ડ થશે શરૂ યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને નોંધ લેવા આપ્યો સંદેશ
ગુજરાત/સુરતની નવી સિવિલ હોસ્પિટલનો નવતર પ્રયોગ, શારીરિક અને માનસિક દિવ્યાંગ અને અશક્ત બાળકો માટે શરૂ કરવામાં આવ્યું કૃત્રિમ ગાર્ડન
દિલ્હી હત્યાકાંડ/સાક્ષીને હજુ ન્યાય મળ્યો નથી કે દિલ્હીમાં વધુ એક યુવતીની હત્યા, ફ્લેટમાંથી મળી લોહીથી લથપથ લાશ