Breaking News/
બ્રિજભૂષણ શરણસિંહ સામે કુસ્તીબાજોનો નવો મોરચો કુસ્તીબાજોએ ગંગામાં મેડલ ફેકવાની કરી વાત તમામ કુસ્તીબાજો કરશે આમરણાંત ઉપવાસ આજે સાંજે મેડલ કરશે ગંગામાં વિસર્જિત કુસ્તીબાજોએ કહ્યું શુદ્ધતાથી કામ કરીને મેડલ મેળવ્યા હતા કુસ્તીબાજ બજરંગ પુનીયાએ ટ્વીટ કરી કહી આપ વીતી
