Breaking News/જુનાગઢ: માંગરોળમાં આખલાનો આતંક આખલાએ 5 જેટલા લોકોને લીધા અડફેટે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
Breaking News/ગાંધીનગર: દહેગામમાં ધો-10 ના વિધાર્થીનો આપઘાત શિક્ષકના ત્રાસથી ગળાફાંસો ખાધો હોવાનો આરોપ દહેગામની ગ્લોબલ સ્કૂલના વિધાર્થીના આપઘાતથી ચકચાર વાલીઓમાં પણ શાળાના અણધડ વહીવટ સામે રોષ
Breaking News/ભાવનગર: મનપાના કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ મનપા કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા કાર્યપાલક ઈજનેર સંજય હરિયાણીને કર્યા સસ્પેન્ડ એગ્રીમેન્ટ પેઈઝમાં ફેરફાર કરતા કરાયા સસ્પેન્ડ ડમ્પીંગ સાઈડના એગ્રીમેન્ટના પેપર હોવાની ચર્ચા પેપરમાં ફેરફાર કોનો ફાયદા માટે કર્યો તે સવાલ
Breaking News/અમદાવાદ: ભાજપ કોર્પોરેટ સામે ફરિયાદનો મામલો પોલીસ ચોપડે ફરાર કોર્પોરેટર જાહેરમાં દેખાયા ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં કોલ કરતા ભાગ્યા કોર્પોરેટર ધંધાકીય છેતરપીંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે કોર્પોરેટર એચ.એલ.પટેલને પોલીસે ભગાડયાનો આક્ષેપ અગાઉ કોર્પોરેશનમાં આવ્યા તો પણ ના થઇ ધરપકડ
પાકિસ્તાન/પૂર્વ PM ઈમરાન ખાનના લાહોરમાં આવેલા ઘરમાં છુપાયેલા છે 30થી વધુ આતંકવાદીઓ, પંજાબ પોલીસે કર્યો ઘેરાવ
Breaking News/મહિલા મોરચામાં પણ ભાજપે કર્યા ફેર બદલાવ મહિલા મોરચાના ઝોન પ્રભારીઓની નવી યાદી ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા થયા આદેશ 10 જિલ્લા અને મહાનગરોમાં નવા મહિલા પ્રભારી
Breaking News/સિધ્ધપુર:પાઇપલાઇનમાં મૃતદેહ મળવાનો મામલો મૃતદેહનો વધુ એક અંગ મળવાને લઈ ચકચાર માનવ મૃતદેહ હોવાનું જણાતા પોલીસ એલર્ટ જિલ્લા એસપી સહિતનો પોલીસ કાફલો ખડકાયો માનવઅંગોને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા વોટર વર્કસ એન્જિનિયરને કરાયા સસ્પેન્ડ પાઇપલાઇનમાં તપાસની કામગીરી તેજ બનાવાઈ હજુ પાઇપલાઇનમાંથી અવશેષો મળવાની આશંકાઓ