Breaking News/ અમદાવાદ: ભાજપ કોર્પોરેટ સામે ફરિયાદનો મામલો પોલીસ ચોપડે ફરાર કોર્પોરેટર જાહેરમાં દેખાયા ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં કોલ કરતા ભાગ્યા કોર્પોરેટર ધંધાકીય છેતરપીંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે કોર્પોરેટર એચ.એલ.પટેલને પોલીસે ભગાડયાનો આક્ષેપ અગાઉ કોર્પોરેશનમાં આવ્યા તો પણ ના થઇ ધરપકડ

Breaking News