Breaking News/મહેસાણા:4 શખ્સોએ SRP જવાનને મારમાર્યો વડનગરના શેખપુર હાઇવે ઉપરનો બનાવ 4 માથાભારે ઈસમોએ SRP જવાનને મારમાર્યો એસઆરપી જવાન સીક રજા ઉપર ઘરે આવ્યો હતો જીતાજી ઠાકોર નામના એસઆરપી જવાનને માર માર્યો વડનગર પો.સ્ટે.માં નોંધાવી ફરીયાદ
Breaking News/મહેસાણા: કડીમાં રૂપિયા 52 લાખની લૂંટનો મુદ્દો રૂપિયા 52 લાખની લૂંટ મુદ્દે નોંધાઇ ફરિયાદ કાર ચાલક અને બાઇક સવાર 2 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ કડી પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી CCTV ના આધારે તપાસ તેજ કરી
Breaking News/PM મોદી આજે આવશે ગુજરાત પ્રવાસે આજે આવશે PM ગુજરાત પ્રવાસે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ગિફ્ટ સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં રહેશે હાજર 11 વાગ્યે રાષ્ટ્રીય અધિવેશનમાં આપશે હાજરી મહાત્મા મંદિર અમૃત આવાસોત્સવમાં રહેશે હાજર બપોરે 12 વાગ્યે અમૃત આવાસોત્સવ 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું લોકાર્પણ ગ્રામીણ વિસ્તારમાં 12 હજાર આવાસોનું લોકાર્પણ PM મોદી બપોરે રાજભવનમાં કરશે રોકાણ રાજભવનમાં PM મોદી કરશે બેઠક CM અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ રહેશે હાજર 3 વાગ્યે PM મોદી જશે ગિફ્ટ સીટી વિવિધ કંપનીના CEO સાથે કરશે બેઠક વિવિધ યુનિ.ના કુલપતિઓ સાથે પણ બેઠક સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
Breaking News/ગરમીને લઈ રાજ્ય હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં બે દિવસ ઑરેન્જ એલર્ટ હજૂ બે દિવસ ગરમી રહેશે યથાવત્ અમદાવાદમાં 43.05 ડિગ્રી તાપમાન આજે કચ્છ અને પોરબંદરમાં હિટવેવની આગાહી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન
ધર્મ વિશેષ/આ દેશોમાં ભગવાન ગણેશને ‘કાંગિતેન’ અને ‘ફ્રા ફિકાનેટ’ તરીકે પૂજવામાં આવે છે, શું તમે જાણો છો ?