Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
કર્ણાટક

મંતવ્ય વિશેષ/14 મહિનામાં કર્ણાટકમાં બનેલા 3 મુખ્યમંત્રીની સ્ટોરી તેમજ સમગ્ર ઘટના ક્રમ 

Breaking News/ઇમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાયો જેલમાંથી મુક્ત થયા બાદ ઇમરાનનું નિવેદન મને લાઠીઓથી મારવામાં આવ્યો: ઇમરાન મને હાઇકોર્ટથી જ અપહ્યત કરવામાં આવ્યો: ઇમરાન મારી સાથે આતંકીઓ જેવું વર્તન કરાયું ઈમરાનના નિવેદનથી પાક સેનાની પોલ ખુલી

9 બાળકો

ગજબ/એકસાથે જન્મેલા 9 બાળકોનો ઉજવાયો બીજો જન્મદિવસ, જુઓ 2 વર્ષ પછી કેવી છે તેમની હાલત

ઈમરાન ખાનની

પાકિસ્તાન તરફથી મોટા સમાચાર/સુપ્રીમ કોર્ટે કહ્યું ‘ઈમરાન ખાનની ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે છે’

ISI ઓફિસર

મંતવ્ય વિશેષ/કોણ છે ISI ઓફિસર ‘ડર્ટી હેરી’, જેમને ઈમરાન ખાને તેની હાલત માટે ગણાવ્યા જવાબદાર

Breaking News/મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ડીપી રોડ વિવાદ પાલિકા દ્વારા તાજેતરમાં બે ડીપી રોડ ખુલ્લા કરાયા હતા હવે અન્ય ડીપી રોડ ખુલ્લા કરવાને બદલે રદ્દ કરાશે ડીપી રોડ રદ્દ કરવાના કારસા સામે સવાલો ઉભા થયા વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાએ કાર્ય આક્ષેપો પાલિકા દંડકના હીતમાં ડીપી રોડ રદ્દ કરાયાનો આક્ષેપ અગાઉ આજ ડીપી રોડ રદ્દ કરવાનો ઠરાવ ના મંજુર કરાયો હતો નગરસેવકોના હીતમાં ડીપી રોડ રદ્દ કરવાના કારસાથી મામલો ગરમાયો

સીએમ

Delhi Govt vs LG Case/SCના નિર્ણય બાદ બોલ્યા સીએમ કેજરીવાલ, દિલ્હીમાં ટૂંક સમયમાં થશે વહીવટી ફેરબદલ

Breaking News/વડોદરાની જામ્બુઆ ડમ્પિંગ લેન્ડ ફીલ સાઈટ પર ભીષણ આગ આગના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ આગના ધુમાડાના કારણે લોકોને ગૂંગળામણની ફરિયાદ આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા ડમ્પિંગ સાઈટ પર આગ કઈ રીતે લાગી તે તપાસનો વિષય

Breaking News/જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં યુવાનનો આપઘાત ડેમમાં જંપલાવી યુવકે મોતને વ્હાલું કર્યું અસ્થમાની બીમારીથી કંટાળી કર્યો આપઘાત ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે ફાયર અને સ્થાનિકોએ મૃતદેહને કાઢ્યો બહાર ઘટનાને પગલે પોલીસ પહોંચી ઘટના સ્થળે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

Breaking News/પોળોના જંગલમાં ભારે વાહનો પર પ્રતિબંધ ટુ વ્હીલર સિવાયના અન્ય ભારે વાહનોને પ્રવેશ નિષેધ જીલ્લા કલેકટર ધ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાવામાં આવ્યું પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમના અમલ માટે જાહેરનામું કરાયું પ્રસિદ્ધ ચાર પૈડા અને ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો શારણેશ્વર ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ સુધી મુકાયો પ્રતિબંધ વણજ ડેમથી વિજયનગર ત્રણ રસ્તા પર પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરનાર દંડને પાત્ર થશે આગામી 8 જુલાઈ 2023 સુધી જાહેરનામું અમલ રહેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy