Breaking News/વડોદરા: ATM માંથી મળી આવી નકલી નોટો રૂ. 200ના દરની 38 નકલી નોટો મળી આવતા ચકચાર ICICI બેંકના ATMમાં બન્યો બનાવ કેશ લોડીંગ-અનલોડીંગ કામગીરી વખતે મળી નકલી નોટો એજન્સીને મશીનની રિજેક્ટ-ટ્રે માંથી મળી આવી નકલી નોટો ATMના CCTVમાં કેશ ડિપોઝીટ કરતા બે લોકો કેદ અજાણ્યો પુરુષ અને સ્ત્રી ડુપ્લીકેટ નોટ ડિપોઝિટ કરતા દેખાયા મહારાષ્ટ્રના ખાતાધારકે રકમ ડિપોઝિટ કરી હોવાની માહિતી પોલીસે બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો ડિપોઝીટ કરનાર અજાણ્યા સ્ત્રી પુરુષની શોધખોળ હાથ ધરી
સાવધાન/હેલ્મેટ વગર ગર્લફ્રેન્ડ સાથે માણી રહ્યો હતો મજા, ટ્રાફિક પોલીસે પત્નીને ફોટા સાથે મોકલ્યો મેમો
Delhi CM vs LG Case/સુપ્રીમ કોર્ટનો આદેશ- દિલ્હી સરકારને ટ્રાન્સફર, પોસ્ટિંગનો અધિકારો, ચૂંટાયેલી સરકારની સલાહ પર LG ચલાવશે વહીવટ