Breaking News/રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિ.માં વધુ એક વિવાદ ઇન્ચાર્જ કુલપતિની સામે વધુ એક વિવાદ યુનિ.ના કર્મચારીઓએ કર્યો વિરોધ ઇન્ચાર્જ કુલપતિ સામે કર્મચારીઓએ ચઢાવી બાંયો આંતરિક બદલીઓને લઇ કર્મચારીઓમાં રોષ
Breaking News/સુરતના કતારગામ વિસ્તારમાં આગની ધટના જીલાની બ્રિજ નીચે કચરામાં આગ લાગી હતી કચરા બાદ નજીક ઝૂપડા સુધી આગ પહોંચી જોત જોતામા આગનું વિકરાળ સ્વરૂપ ફાયર ફાઇટરો ધટના સ્થળે પહોંચ્યા
Breaking News/પાટણ: શંખેશ્વર હાઇવે પર સર્જાયો અકસ્માત પંચાસર હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત એકનું ઘટના સ્થળે મોત, ત્રણ ગંભીર ઘાયલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પાટણ: શંખેશ્વર હાઇવે પર સર્જાયો અકસ્માત
Breaking News/રાજકોટ: ટુર બુક કરાવતા પહેલા ચેતજો હોલીડે ટ્રાવેલ્સના સંચાલકે કરી છેંતરપિંડી લોકો પાસેથી 20 લાખ ઉઘરાવી ફરાર માલવિયા નગરમાં ગુનો નોંધાયો રાજકોટ:ટુર બુક કરાવતા પહેલા ચેતજો
Breaking News/ભાવનગર:તોડકાંડની તપાસ નવા PIને સોંપાઇ નીલમબાગ પો. સ્ટે. ના PIને સોંપવામાં આવી તોડકાંડની તપાસ કરતા PI સામે તાપીમાં ગુનો PI અશ્વિન ખાંટ સામે તાપીમાં નોંધાયો છે ગુનો ગુનો નોંધાતા અશ્વિન ખાંટ છે રજા પર નીલમબાગના PI પીડી પરમારને સોંપાઇ તપાસ