Breaking News/
સુરતના કતારગામ વિસ્તારમાં આગની ધટના જીલાની બ્રિજ નીચે કચરામાં આગ લાગી હતી કચરા બાદ નજીક ઝૂપડા સુધી આગ પહોંચી જોત જોતામા આગનું વિકરાળ સ્વરૂપ ફાયર ફાઇટરો ધટના સ્થળે પહોંચ્યા
