Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મધ્યપ્રદેશ/મુરૈનામાં જમીન માટે મહાભારત, ગોળીબારમાં વિખેરાઈ લાશો; 6ના મોત

Breaking News/સુરત શહેરમાં ઠગાઈનો સીલસીલો યથાવત સરથાણા વિસ્તારમાં લાખોની ઠગાઈ સરથાણા વિસ્તારમાં પતિ-પત્નીનું કારસ્તાન લોકો પાસે 99 લાખથી વધુની ઠગાઈ નોકરી ને શેરબજારમાં વળતર આપવાની લાલચ આપી હિન્દુસ્તાન યુનીલિવર કંપનીના જોબ લેટર બનાવ્યા ખોટા જોબ એપોઇન્ટમેન્ટ લેટર બનાવ્યા હતા પોલીસે પતિ અને પત્નીને ઝડપી પાડ્યા ફરિયાદી પોતે તબીબ તરીકે ફરજ બજાવે છે સરથાણા પોલીસે છેતરપીંડીની નોંધી ફરિયાદ

બિલાવલ

Politics/SCO સમિટમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું, આતંકવાદ સાથે સામૂહિક રીતે સામનો કરવો પડશે

Breaking News/છોટાઉદેપુરઃ PSI યુ.આર.ડામોરની ઓડિયોનો મામલો બોડેલીના PSI સામે તપાસના અપાયા આદેશ ઇન્ચાર્જ SPએ PSI સામે તપાસના આપ્યા આદેશ છોટાઉદેપુર DYSP સમગ્ર મામલે કરી રહ્યા છે તપાસ યુવક વચ્ચે વાતચીતનો કથિત ઓડિયો થયો હતો વાયરલ

ભૂકંપના

Earthquake/આ દેશમાં લોકોએ અનુભવ્યા જોરદાર ભૂકંપના આંચકા, 6.3 હતી તીવ્રતા

વેન્ટિલેટરો

ગુજરાત/સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે

Breaking News/મહેસાણાઃ વડસ્મા કોલેજમાં છાત્રાની હત્યાનો મામલો યુવકે હત્યા કરી સીમકાર્ડ અંબાજીમાં ફેંકી દીધું આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર હત્યા કેવી રીતે થઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાશે

Breaking News/જામનગરઃ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ આરોગ્ય વિભાગના ફુડ એન્ડ ડ્રગ શાખા દ્વારા તપાસ શહેરના પનીરના વેપારીઓ ત્યાં હાથ ધરાઇ તપાસ અધિકારીઓએ પનીરના લીધા નમૂના લીધેલા નમૂના વડોદરાની લેબમા મોકલાશે આ કામગીરી ઉનાળા દરમિયાન ચાલુ રહેશે

Breaking News/ભાવનગરઃ તળાજામાં ટ્રક ચાલકે લીધો યુવકનો ભોગ તલ્લી ગામે નિર્દોષ યુવકનો લેવાયો ભોગ માઇનિંગ કામ કરતી ટ્રકે યુવકને લીધો અડફેટે અલ્ટ્રા ટેકની ઓફીસ પર લોકોએ હુમલો કર્યો

Breaking News/રાજકોટઃ બાળકીના જીવને જોખમમાં મૂકી બનાવી રિલ રીલ બનાવવાની ઘેલછાએ તમામ હદ વટાવી બાળકીને પાંચમા માળે ઉપર એકલી મૂકી રીલ બનાવી બાળકીના જીવને જોખમમાં મૂકી બનાવી રિલ યુવક યુવતીએ કર્યા જોખમી સ્ટંટ શહેરના મવડી વિસ્તારનો બનાવ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy