Breaking News/રાજકોટઃ ઢોર પાર્ટીના કર્મી અને માલધારી વચ્ચે બબાલ ભારતીનગર વિસ્તારમાં બન્ને વચ્ચે બબાલ બુધવારે રાત્રે થયેલી માથાકૂટના CCTV આવ્યા સામે શેરીમાં બાંધેલી ગાયને પકડવા જતા થઇ બબાલ માલધારી યુવાન બાઇક પર જતા સમયે દોરડું નાખ્યો ઢોર ડબ્બાના કર્મીએ નાખ્યું હતુ દોરડું દોરડું નાખતા યુવક બાઇક પરથી નીચે પટકાયો માલધારીઓએ ઢોર ડબ્બા પાર્ટી પર કર્યો આક્ષેપ પરેશાન કરતા હોવાનો માલધારીઓનો આક્ષેપ
Breaking News/સુરત સિવિલ હોસ્પિ.ની વધુ એક બેદરકારી કિડની બિલ્ડિંગમાં ઉભી કરાઈ હતી કોવિડ હોસ્પિટલ કોવિડ રૂમમાં મુકેલા બેડ પણ ખાઇ રહ્યા છે ધૂળ લાખો રૂપિયાના ખર્ચે ઉભો કરાયો હતો કોવિડ વોર્ડ હોસ્પિટલમાં સામાનની ખૂબ જ દૂર દશા થઈ રહી
Breaking News/રાજકોટઃ વધુ એક સગીરા સાથે દુષ્કર્મ 14 વર્ષની માસુમ સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ ધવલ ગોહિલ નામના વ્યક્તિએ આચર્યું દુષ્કર્મ પીડિતા ધવલ ગોહિલને ત્યાં ઘરકામ કરતી હતી આજીડેમ પોલીસે સમગ્ર મામલે નોંધ્યો ગુનો પીડિતાને સંબંધ રાખવા દબાણ કરાયું હતું
Breaking News/અમદાવાદઃ મનપાના તમામ બ્રિજનું થશે પરીક્ષણ અમદાવાદ મનપા 82 બ્રિજનું કરાવશે પરીક્ષણ બ્રિજના પરીક્ષણ પાછળ 1.60 કરોડનો ખર્ચ AMC કમિશ્નર એમ. થેન્નારસન નક્કી કરશે એજન્સી 6 કંપનીઓએ બ્રિજ નિરીક્ષણ કરવા માટે ભાગ લીધો આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા થશે
Breaking News/સોનાના ભાવમાં ફરી ઉછાળો 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ રૂ.63750 ચાંદી પણ ભાવ વધારા સાથે રૂ. 79500 પર આંતરરાષ્ટ્રીય બજારની ભારતીય બજાર પર અસર દિવાળી સુધી સોના- ભાવમાં થઈ શકે વધારો